KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દીવાળી સુધીમાં થઈ જશે તેવી આશા મધ્યે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ભારત સાથે સંભવિત વેપારસંધિનો વિરોધ...

ભારતીયોમાં અભ્યાસ, નોકરી અને પ્રવાસ માટે હજુ પણ બ્રિટન મોસ્ટ ફેવરિટ દેશ બની રહ્યો છે. બ્રિટન દ્વારા જૂન 2022માં પૂરા થયેલા વર્ષ માટે જાહેર કરાયેલા ઇમિગ્રેશન...

ઇમિગ્રેશન એડવાઇઝ સ્કેમમાં દોષિત ઠર્યા બાદ બ્રિટનમાંથી દુબઇ ફરાર થઇ ગયેલા આરોપી બાબર અલી જમાલને બ્રિટન પરત ફર્યા બાદ જેલભેગો કરી દેવાયો છે. ડીડીઆર લિગલ સર્વિસિઝ ખાતે ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા બાબર અલી જમાલને અન્ય બે આરોપીઓ સાથે કોઇપણ પ્રકારની...

 બ્રિટનની નાગરિકતા માટે લેવાતી હાસ્યાસ્પદ સિટિઝનશિપ ટેસ્ટ સામેનો વિરોધ ઉગ્ર બનતાં તેમા તાત્કાલિક સુધારા કરવા હોમ ઓફિસ પર પ્રચંડ દબાણ સર્જાયું છે. આ ટેસ્ટમાં...

દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષકના હાથે અભ્યાસ કરવા મળે તેવી સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વિશ્વના કોઈ પણ દેશના ક્વોલિફાઈડ શિક્ષકો ઈંગ્લેન્ડની શાળાઓમાં...

યુકે દ્વારા નવી ‘હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ- HPI’ ગ્રેજ્યુએટ વિઝા યોજનામાં ભારતીય યુનિવર્સિટીઓ કે IITને સામેલ નહિ કરાવાથી ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ...

ગત એક વર્ષમાં યુકેમાં રહેવા માટે લાખો વિદેશીઓને વિઝાની ઓફર કરવામાં આવી હતી, જે રેકોર્ડ પરનો સૌથી મોટો આંકડો છે. યુકેએ માર્ચ 2022 સુધીના 12 મહિનામાં 994,951 વિઝા...

યુકે દ્વારા વિદેશી યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સને આકર્ષવા હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ (HPI) પ્રકારના નવા વિઝા 30 મેના...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની સૌથી નિર્બળ પરિવારોને આશ્રય આપવાની માઈગ્રન્ટ નીતિ હેઠળ બ્રિટન ઈસ્ટ આફ્રિકન દેશ રવાન્ડાથી શરણાર્થીઓને સ્વીકારશે. બ્રિટન અને...



to the free, weekly Gujarat Samachar email newsletter