ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

 યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભારતે યુકેમાં ગેરકાયદે વસતા ભારતીય માઈગ્રન્ટ્સને પાછા લેવા કરાર કર્યા છે. ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવાના બદલામાં દર વર્ષે ૩,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સને નોકરીની તક આપવા યુકેએ ખાતરી...

તાજા આંકડા અનુસાર દર સપ્તાહે ૩,૦૦૦ હોંગ કોંગવાસીઓ બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) પાસપોર્ટધારકો માટે યુકેની નવી પંચવર્ષીય વિઝાનીતિનો લાભ મેળવવા અરજી કરી રહ્યા છે. જાન્યુઆરીથી અરજીઓ કરવાનું ખુલ્યા પછી અત્યાર સુધી હોંગ કોંગના ૩૫,૦૦૦થી વધુ BNO પાસપોર્ટધારી...

હોંગ કોંગના લાખો નાગરિકો નવી વિઝા યોજના હેઠળ યુકે સ્થળાંતર કરે તેવી શક્યતા છે ત્યારે આ લોકોને હાઉસિંગ, સ્કૂલ્સ અને નોકરીઓ મેળવવામાં મદદ કરાશે તેમ કોમ્યુનિટીઝ...

યુકે સરકારે ફ્રન્ટલાઈન ઓવરસીઝ હેલ્થ વર્કર્સને એક વર્ષના વિઝા નિઃશુલ્ક લંબાવી આપવા જાહેરાત કરી છે. વિઝા એક્સ્ટેન્શન ફી માફીના નિર્ણયનો ફાયદો ભારતીય ડોક્ટર્સ...

બ્રિટિશ ઈન્ડિયામાં ૧૯૨૯માં જન્મેલા ૯૧ વર્ષના દાદીમા શ્રીમતી વસંતા રાવને હોમ ઓફિસ સાથે ૧૪ વર્ષની કાનૂની લડતના અંતે યુકેમાં રહેવાની કાયમી પરવાનગી અપાઈ છે....

સીરિયામાં ISIS માં જોડાયેલા બે મહિલા અને એક પુરુષ ત્રણ બ્રિટિશ બાંગલાદેશી તેમની નાગરિકતા ગુમાવવા વિરુદ્ધ કરેલી અપીલમાં જીતી ગયા છે. હવે તેઓ બ્રિટિશ પાસપોર્ટ જાળવી શકશે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી નવેમ્બર ૨૦૧૯માં બે મહિલાનું બ્રિટિશ નાગરિકત્વ...

હોમ ઓફિસે વર્ષ ૨૦૨૦ના છેલ્લા ત્રણ મહિનામાં ૩૨૨ વ્યક્તિને ચાર્ટર ફ્લાઈટ મારફત યુકેથી દેશનિકાલ કર્યા હતા જેની પાછળ વ્યક્તિદીઠ ૧૩,૩૫૪ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૧૦ ગણો હતો.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે યુકેની વર્તમાન એસાઈલમ સિસ્ટમ તેમજ ગેરકાયદે માઈગ્રન્ટ્સ સંબંધિત ઈમિગ્રેશન નીતિમાં ધરમૂળ ફેરફાર સૂચવતી દરખાસ્તો કોમન્સ સમક્ષ રજૂ કરી છે. આ દરખાસ્તોમાં અસુરક્ષિત લોકોની હેરાફેરી કરનારા અને વિદેશી અપરાધીઓ માટે સખત જેલસજાનો...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે બુધવાર, ૨૪ માર્ચે વિશ્વના દેશોને ચેતવણી આપી છે કે પોતાના ગેરકાયદે પાછા લેવાનો ઈનકાર કરનારા દેશોએ યુકે માટેના વિઝા ગુમાવવા પડશે....

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બાળ રેફ્યુજીના વેશમાં રાજ્યાશ્રય લેવા બ્રિટનમાં પ્રવેશતા વયસ્ક માઈગ્રન્ટ્સ વિરુદ્ધ ત્રાટકવાની યોજના ઘડી રહ્યાં છે. યુકેની સ્કૂલ્સમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter