
લંડનઃ વેમ્બલીના ઠગારા લુઈ નોબ્રે પાસેથી રોકડનું મની લોન્ડરિંગમાં મદદ કરનારા સોલિસિટર બુદ્દિકા કાદુરાગામુવાને સધર્ક ક્રાઉન કોર્ટે એક વર્ષની જેલની સજા ફરમાવી...
લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના 35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
લંડનઃ વેમ્બલીના ઠગારા લુઈ નોબ્રે પાસેથી રોકડનું મની લોન્ડરિંગમાં મદદ કરનારા સોલિસિટર બુદ્દિકા કાદુરાગામુવાને સધર્ક ક્રાઉન કોર્ટે એક વર્ષની જેલની સજા ફરમાવી...
આમ નોકરીયાત લોકો માટે રહેવા માટે ઘર ખરીદવાનું મુશ્કેલ જ નહિં અશક્ય બની ગયું છે અને પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકાર હવે વ્યાજના દરથી લાઇને...
લેસ્ટર ઇસ્ટના એમપી અને બ્રિટીશ એશિયન સમુદાયના લોકપ્રિય નેતા શ્રી કિથ વાઝે શ્રી હરીશભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે 'સ્વ. શ્રી હરીશ પટેલ બ્રિટીશ એશિયન સમુદાયના મહામાનવ હતા.'
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના 'શ્રવણ...
હરિશ પટેલના ૬૦ વર્ષની વયે અકાળ અવસાનથી તેમનો પરિચય ધરાવતા લોકોમાં શૂન્યાવકાશની લાગણી છવાઈ ગઈ છે. તેઓ ઉમદા માનવી હોવા સાથે જ આનંદી, ઉષ્માપૂર્ણ અને લોકોને મદદ કરવા હંમેશાં તત્પર સદગૃહસ્થ હતા.
હરિશભાઇ આઈ. કે. પટેલનું મલ્ટીપલ માયલોમા સામે ત્રણ વર્ષના સંઘર્ષ પછી લંડનમાં ગુરુવાર, ત્રીજી માર્ચ ૨૦૧૬ના દિવસે અવસાન થયું છે. હરિશભાઈનો જન્મ ટાન્ઝાનિયાના...
જાણીતા સામાજીક અગ્રણી અને હાસ્ય કલાકાર શ્રી ભાનુભાઇ પંડ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભદ્રાબેન પંડ્યાએ તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પોતાની ૫૦મી લગ્ન જયંતિની...
લંડનઃ કેન્સિંગ્ટન પેલેસના સ્ટાફના પગારમાં ૩,૦૦૦ પાઉન્ડના કાપની દરખાસ્તના પગલે સ્ટોફે હડતાળ પર ઉતરવાની ધમકી આપી છે. પેલેસની મુલાકાત લેતા પ્રજાના સભ્યો સાથે...
લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજે બ્રિટનને મિત્રો બનાવવાની ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતો દેશ ગણાવતા તેઓ ઈયુ રેફરન્ડમના વિવાદમાં ઘેરાઈ ગયા છે. વડા પ્રધાન ડેવિડ કેમરન...
લંડનઃ શૈક્ષણિક શ્રેષ્ઠતાના આ યુગમાં સામાન્ય લોકો તરફ શા માટે કોઈ ધ્યાન રાખે? જોકે સામાન્યતાના આ મહાસાગરમાં તેજસ્વી તારલા પણ જોવા મળે છે. આનું કારણ એ છે...