બોગસ સર્ટીફિકેટ અોફ સ્પોન્સરશીપ (COS) રજૂ કરવાના કારણે ટીયર ટુ એપ્લીકેશન નકારવાના કિસ્સામાં કહેવાતા ઇમીગ્રેશન કૌભાંડનો ભોગ બનેલા ૨૦ વિદ્યાર્થીઅો બાબતે અમારૂ ધ્યાન દોરવામાં આવ્યું છે. ગત રવિવારે આ અંગે જેની સામે આક્ષેપ કરાયો છે તે ઇમિગ્રેશન એડવાઇઝરના...