પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ ખાધ ઘટાડવા માટે હજારો સિવિલ સર્વન્ટ્સની હકાલપટ્ટીની સલાહ મિનિસ્ટરોને આપનારી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સંસ્થા મેકકિન્સેને સાપ્તાહિક ૮૦,૦૦૦ પાઉન્ડના ધોરણે ચુકવણી કરાતા ભારે ઉહાપોહ મચ્યો છે. મેકકિન્સે દ્વારા બિઝનેસ વિભાગને ત્રણ સપ્તાહની સલાહના...

લંડનઃ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (CIO)ના સ્થાપક અને પ્રમુખ તારા કુમાર મુખરજીનું તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૬, ગુરુવારે સવારે નિધન થયું હતું. તેઓ...

લંડનઃ બ્રિટન ભારતીય ડીરેકટર આસિફ કાપડિયાને ભારે પ્રશંસા પામેલી ડોક્યુમેન્ટરી ‘એમી’ માટે બાફ્ટા એવોર્ડ મળ્યો છે. લંડનના રોયલ ઓપરા હાઉસ ખાતે આયોજિત ભવ્ય...

લંડનઃ વાહનચાલકોને હજારો લિટર ગેરકાયદે ડિઝલનું વેચાણ કરી આશરે ૨૦૦,૦૦૦ પાઉન્ડના ટેક્સની ચોરી કરવા બદલ બ્લેકબર્નના પેટ્રોલ સ્ટેશનના માલિક નવાઝ જાન વિરમાનીને...

'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં રામ મંદિર નિર્માણ, કાશ્મિરની વિવાદીત કલમ ૩૭૦ની નાબુદી સહિતના અન્ય વચનો પૂર્ણ કરશે. જો પાકિસ્તાન...

યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા ૩૫મા ક્રિસમસ લંચનું સુંદર આયોજન તાજેતરમાં ક્રોયડનની લેનફ્રેન્ક એકેડેમી ખાતે કરાયું હતું. આ પ્રસંગે ક્રોયડનના મેયર પેટ્રીસીયા હે-જસ્ટીસ, ક્રોયડન કાઉન્સિલના નેતા ટોની ન્યુહામ સહિત સ્થાનિક ચર્ચ અને સંગઠનોના...

લંડનઃ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ લડત ચલાવનાર ૮૬ વર્ષીય અહેમદ ‘કેથી’ કથરાડા અને ૮૨ વર્ષીય ડેનિસ ગોલ્ડબર્ગનું બહુમાન કરાયું હતું. ઉલ્લેખનીય...

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અપાયેલા ભંડોળથી ચાલતા ‘રહોડ્સ મસ્ટ ફોલ’ અભિયાને સ્ટુડન્ટ્સ યુનિયનના ફંડને તળિયે લાવી દીધું છે. ઓરિયેલ કોલેજની બહાર સેસિલ...

લંડનઃ મોટરચાલકોને ધીમા પાડવાના પ્રયાસમાં દેશના વ્યસ્ત માર્ગો પર માર્કિંગ દૂર કરાઈ રહ્યા છે. હન્સ્ટેન્ટન, નોર્ફોક સહિતના માર્ગો પર તેની ટ્રાયલમાં વચ્ચેની...

લંડનઃ બ્રિટનના સૌથી વરિષ્ઠ જજ લોર્ડ ન્યુબર્ગરે મહિલાઓને કોર્ટ્સમાં બુરખા પહેરવાની પરવાનગી નહિ આપવા જણાવ્યું છે. પુરાવાને પડકારાયો હોય કે સાક્ષી તરીકે વિશ્વસનીયતાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter