
અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને ફોરેન અફેર્સ સેલના નવનિયુક્ત ઇનચાર્જ શ્રી વિજય ચૌથાઇવાલેએ તાજેતરમાં 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. શ્રી...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને ફોરેન અફેર્સ સેલના નવનિયુક્ત ઇનચાર્જ શ્રી વિજય ચૌથાઇવાલેએ તાજેતરમાં 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. શ્રી...

જી હા, તસવીરમાં જણાય છે તે પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવ નોર્ટને તેમના હાથમાં દેખાય છે તે માત્ર એક દિવસના બાળકની જીંદગી સમયસૂચકતા દાખવીને બચાવી લીધી હતી.
'ફેસબુક' અને અન્ય સોશ્યલ મિડીયા પર ઘણા લોકો પોતે બોરીંગ કે ઇર્ષાળુ નથી એમ પૂરવાર કરવા અમુક વખત માની ન શકાય તેવી ડીંગો હાંકતા હોય છે.

વેસ્ટ લંડનના શેફર્ડબુશ ખાતે રહેતા રશેલ ડે બહાર ગયા હતા ત્યારે તેમની સાત માસની જર્મન શેફર્ડ કુતરી 'બેલા'એ ગત તા. ૨૧ના રોજ એડવોકેટ નામના દારૂની આખી બોટલ...
'ક્રિસમસ ડે'ના દિવસે લંડનથી બ્રાઇટન સૌથી વહેલું કોણ જઇ શકે? જે વહેલું પહોંચે તેને બીજાએ ઇનામ તરીકે 'કાર' આપવી. બાપ દિકરા વચ્ચે લાગેલી આ શરતને પૂરી કરવાનો પ્રયાસ કરનાર દિકરાની પોલીસે ધરપકડ કરવી પડી હતી.
હરહંમેશ માહિતિસભર વિશેષાંકો અને વાંચન સામગ્રી આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર આગામી તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવશે.

લંડનઃ લેબર પાર્ટીને ૨૦૧૦થી સમર્થન આપી રહેલા ભારતીય, કેરેબિયન અને આફ્રિકન મતદારોની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો હોવાનું બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના અભ્યાસે...
હોમ સેક્રેટરી થેરેસા મેએ વડા પ્રધાન ડેવિડ કેમરનને ચેતવણી આપી છે કે વિદેશી વિદ્યાર્થી અંગે કાર્યવાહીની નિષ્ફળતા વાર્ષિક નેટ માઈગ્રેશન હજારોમાં લાવવાનો લક્ષ્યાંક પૂરો કરવો અશક્ય બનાવશે.

લંડનઃ ઈંગ્લેન્ડના ગ્રેટર માન્ચેસ્ટરના એશ્ટન-અંડર-લાયને વિસ્તારને વધુ એક હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર મળશે. ટેમસાઈડ મેટ્રોપોલિટન બરો કાઉન્સિલે પૂર્વ...
લંડનઃ પોતાના પાર્ટનરને માનસિક યાતના આપનારા પુરુષ અને સ્ત્રીએ પાંચ વર્ષની જેલની સજા ભોગવવી પડશે.