હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચન

ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

લંડનઃ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ લડત ચલાવનાર ૮૬ વર્ષીય અહેમદ ‘કેથી’ કથરાડા અને ૮૨ વર્ષીય ડેનિસ ગોલ્ડબર્ગનું બહુમાન કરાયું હતું. ઉલ્લેખનીય...

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અપાયેલા ભંડોળથી ચાલતા ‘રહોડ્સ મસ્ટ ફોલ’ અભિયાને સ્ટુડન્ટ્સ યુનિયનના ફંડને તળિયે લાવી દીધું છે. ઓરિયેલ કોલેજની બહાર સેસિલ...

લંડનઃ મોટરચાલકોને ધીમા પાડવાના પ્રયાસમાં દેશના વ્યસ્ત માર્ગો પર માર્કિંગ દૂર કરાઈ રહ્યા છે. હન્સ્ટેન્ટન, નોર્ફોક સહિતના માર્ગો પર તેની ટ્રાયલમાં વચ્ચેની...

લંડનઃ બ્રિટનના સૌથી વરિષ્ઠ જજ લોર્ડ ન્યુબર્ગરે મહિલાઓને કોર્ટ્સમાં બુરખા પહેરવાની પરવાનગી નહિ આપવા જણાવ્યું છે. પુરાવાને પડકારાયો હોય કે સાક્ષી તરીકે વિશ્વસનીયતાનો...

લંડનઃ ડો. એલેકઝાન્ડર મૂનરો રાત્રે નિદ્રા નહિ આવવાની ફરિયાદ કરનારી વૃદ્ધ મહિલા પેશન્ટને ઊંઘની ૨૮ ઝોપિક્લોન પિલ્સ આપવા બદલ મુશ્કેલીમાં મૂકાયા છે કારણકે આ...

મહેનતુ માનવીઅોની ગજબની ધરા કચ્છના ભુજ તાલુકાના નારણપર (નીચલોવાસ) ગામમાં ગત ડિસેમ્બર માસ દરમિયાન ભાઇઅોના શ્રી સ્વામિનારાયણ મંદિર અને સમાજ વાડી લેવા પટેલ હોલના શાનદાર શુભારંભ કાર્યક્રમ બાદ નોર્થ વેસ્ટ લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી...

ભારતીય હાઇકમિશન લંડન દ્વારા લંડનની શાનદાર ગ્રવોનર હાઉસ હોટેલ ખાતે તા. ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરનના ભારતીય ડાયસ્પોરા ચેમ્પીયન અને મિનીસ્ટર ફોર એમ્પલોયમેન્ટ...

ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ભારતીય હાઇકમિશન અને ઇન્ડિયા લીગના ઉપક્રમે સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્કવેર ખાતે યોજાયેલા એક સમારોહમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત વેસ્ટ મિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ સ્કવેર ખાતે ગત...

બોગસ સર્ટીફિકેટ અોફ સ્પોન્સરશીપ (COS) રજૂ કરવાના કારણે ટીયર ટુ એપ્લીકેશન નકારવાના કિસ્સામાં કહેવાતા ઇમીગ્રેશન કૌભાંડનો ભોગ બનેલા ૨૦ વિદ્યાર્થીઅો બાબતે અમારૂ ધ્યાન દોરવામાં આવ્યું છે. ગત રવિવારે આ અંગે જેની સામે આક્ષેપ કરાયો છે તે ઇમિગ્રેશન એડવાઇઝરના...

લંડન, ઈન્દોરઃ ભારતમાં ટ્રેન પાંચ - દસ મિનિટ નહીં, પરંતુ કલાકો સુધી મોડી આવે અને ઘણીવાર તો ટ્રેન રદ પણ થઇ જાય, તે સામાન્ય ગણાય છે. આના પરિણામે, મુસાફરો...



to the free, weekly Gujarat Samachar email newsletter