KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

માતા ધાવણનો ઉપયોગ સંતાનોના જીવન અને પોષણ માટે કરતી હોય છે ત્યારે ડેવોનના પ્લીમથની ૨૦ વર્ષીય માતા રોસ જોન્સે માત્ર એક વર્ષની પુત્રીની હત્યા કરવા પોતાના ધાવણમાં શક્તિશાળી પેઈનકિલરની મિલાવટ કરી હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. પ્લીમથ ક્રાઉન...

લંડન જેવા મોટા પશ્ચિમી શહેરના પ્રથમ મુસ્લિમ અને બ્રિટિશ એશિયન વ્યક્તિ તરીકે મેયર બનીને સાદિક ખાને ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ સામાજિક રીતે હાંસિયા પાછળ...

લંડન શહેરના પ્રથમ મુસ્લિમ મેયર સાદિક ખાનને નીસડનમાં આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત ફળી છે તેમ જણાય છે. સાદિક મેયર તરીકે ચૂંટાયાના થોડાં...

હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (HCI-LSE)ના સહિયારા સાહસ ‘100-Foot Journey Club’ના નેજા હેઠળ ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ’ વિશે...

હેરોના વર્તમાન ડેપ્યુટી મેયર કાઉન્સિલર રેખા શાહ આગામી પ્રથમ નાગરિક બનશે અને ૧૯મી મેએ મેયરનો વિધિવત હોદ્દો સંભાળશે. હેરો કાઉન્સિલના ઉત્સાહી અને નિષ્ઠાવાન...

ભારત બહાર સૌથી વધુ ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ના શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે ભવ્ય અને મનોરંજનથી...

લંડનઃ દેશની રાજધાની લંડનના મેયરપદે ચૂંટાયા પછી સાદિક ખાને પ્રથમ દિવસે જ મેટ્રોપોલિટન પોલીસના વડા સર બર્નાર્ડ હોગાન હોવ સાથે મુલાકાત યોજી કામગીરીનો આરંભ કર્યો હતો. બીજી તરફ, વડા પ્રધાન ડેવિડ કેમરને પણ વિજય માટે સાદિક ખાનને અભિનંદન પાઠવ્યા હતા....

 લંડનઃ ભારતના ૧૨મી સદીના દાર્શનિક અને સમાજસુધારક બસવેશ્વરા (ઈ.સ.૧૧૩૪-૧૧૬૮)ની ૮૮૨મી જન્મતિથિની લંડનમાં ઉજવણી કરવામાં આવી હતી. લામ્બેથ કાઉન્સિલની પરવાનગીથી...

લંડનઃ કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથને હરાવી લંડનના મેયર બનેલા લેબર સાદિક ખાન અને પાર્ટીના નેતા જેરેમી કોર્બીન વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. સાદિકે પક્ષના નેતાને...

લંડનઃ તમામ જૈન સંસ્થાઓએ પહેલી મે ૨૦૧૬ના દિવસે હેરોમાં ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આશરે ૭૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter