પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડન અને બ્રિટનમાં આજકાલ શિયાળો જામતો જાય છે અને થથરી જવાય તેવી ઠંડીનો અનુભવ સૌ કોઇને થઇ રહ્યો છે ત્યારે સાઉથ વેસ્ટ લંડનના રિચમંડ પાર્કમાં આપણે જેમને સાબર કહીએ છીએ તે અણીદાર વાંકાચૂકા શિંગ ધરાવતા સાબર એટલે કે રેડ ડીયર અને ફાલો ડીયર મોજ ફરમાવી...

લંડનઃ બ્રિટિશ સિટિઝન એવોર્ડ (BCA) મેળવનારા વધુ લોકોની જાહેરાત ૨૯ ડિસેમ્બરે કરાઈ હતી. ભારત અને અાફ્રિકાના નિ:સહાય, અક્ષમ ગરીબ બાળકોને શિક્ષણ માટે સહાયક...

લંડનઃ ૭/૭ના ત્રાસવાદી હુમલાની દસમી વરસીએ ફરીથી ત્રાસવાદનો આતંક ફેલાવવાનું ષડયંત્ર રચનારા દંપતી સાના અહમદ ખાન અને મોહમ્મદ રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૦...

લંડનઃ યુકેના મુસ્લિમ પરિવારને લોસ એન્જલસ જતી ફ્લાઈટમાં બેસવા ન દેવાયા તે મુદ્દો યુએસ સમક્ષ ઉઠાવવા લેબર પાર્ટીના સાંસદ સ્ટેલા ક્રીસીએ વડા પ્રધાન ડેવિડ કેમરનને જણાવ્યું છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે કેમરન ઉભા કરાયેલા મુદ્દાનો પ્રત્યાઘાત...

લંડનઃ એન્ડી માર્શ અને નિક્કી વોટ્સન પોલીસ ઈતિહાસમાં વિલક્ષણ પ્રકરણ રચી રહ્યા છે. તેઓ પતિ-પત્ની છે. નિક્કી વોટ્સન એવન એન્ડ સમરસેટ પોલીસમાં આસિસ્ટન્ટ ચીફ...

લંડનઃ વિકૃત માનસના જ્યોર્જ થોમસને મધ્ય અને દક્ષિણ લંડનની કાફે નીરો અને સ્ટારબક્સ સહિત આઠ જેટલાં હાઈ સ્ટ્રીટ કાફેમાં ૩,૦૦૦થી વધુ ગ્રાહકોની અશ્લીલ ફિલ્મ...

બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૨-૧૩-૧૪ નવેમ્બર ૨૦૧૫ની યુકેની મુલાકાત અને ભારત બ્રિટન વચ્ચેના સંબંધો વિષે એક ચર્ચાસભાનું શાનદાર આયોજન વેમ્બલીના ઇલીંગ રોડ સ્થિત BIA હોલ ખાતે રવિવાર તા. ૨૦ના રોજ કરવામાં આવ્યું...

લંડનઃ ભારતીય હાઈ કમિશનમાં ચાન્સેરીના વર્તમાન વડા તથા પ્રેસ અને ઈન્ફર્મેશન મિનિસ્ટર પ્રશાંત પિસેને ટ્યુનિશિયા ખાતે મિશનના વડા તરીકે બઢતી અપાઈ છે અને તેઓ...

લંડનઃ સેન્ટ એલબાન્સ ક્રાઉન કોર્ટની જ્યુરીએ વોટફર્ડના બાંગલાદેશી પરિવારની ૧૯ વર્ષની તરુણી શાહીના ઉડીનની હત્યાના આરોપમાં તેની ભાભી સલમા બેગમને બે મહિનાની...

લંડનઃ આયર્ન લેડી બેરોનેસ માર્ગારેટ થેચરની અંગત ચીજવસ્તુઓના વેચાણથી કુલ ૪.૫ મિલિયન પાઉન્ડ હાંસલ થયા છે, જે તેના અંદાજથી નવ ગણાથી વધુ રકમ છે. સમગ્ર સંગ્રહ...



to the free, weekly Gujarat Samachar email newsletter