
લંડનઃ મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘તમે વિશ્વમાં જેવું પરિવર્તન ઈચ્છતા હો તે જ પરિવર્તન તમારામાં લાવો.’ ઈતિહાસમાં મહાત્મા ગાંધીની પ્રતિભા વિશિષ્ટ સ્થાન ધરાવે...
બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

લંડનઃ મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘તમે વિશ્વમાં જેવું પરિવર્તન ઈચ્છતા હો તે જ પરિવર્તન તમારામાં લાવો.’ ઈતિહાસમાં મહાત્મા ગાંધીની પ્રતિભા વિશિષ્ટ સ્થાન ધરાવે...
યુનાઈટેડ કિંગ્ડમમાં ગત પાંચ દાયકાથી હિન્દુ સમાજે નોંધપાત્ર કાઠું કાઢ્યું છે. આ ગાળામાં હિન્દુ કોમ્યુનિટીએ બ્રિટિશ સોસાયટીમાં પ્રસ્થાપિત થવા અને તેમના બાળકોનું ભાવિ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કરેલું છે. હિન્દુ સમુદાયને આજે સુગઠિત, સુશિક્ષિત,...

લંડનઃ સ્થગિત કરાયેલી પેન્શન પોલિસી વિદેશ સ્થળાંતર કરવા ઈચ્છતાં નિવૃત્ત પેન્શનરો માટે ભેદભાવયુક્ત હોવાનું જણાવતા ‘પેન્શન એડવોકસી’ અભિયાન જૂથથી સરકાર દબાણ...
લંડનઃ યુકે ૨૦૧૯ સુધીમાં ભારતને £૨૫૦ મિલિયનની સહાય આપશે. આ વર્ષના અંત સુધીમાં ભારતને દાન આપવાનું બંધ કરવાની બ્રિટને ખાતરી આપવા છતાં આ સહાય અપાશે. ટીકાકારો કહે છે કે ભારતે આટલી જ રકમ માનવીને ચંદ્ર પર મોકલવાના પ્રથમ મિશન માટે ખર્ચી હતી.

લંડનઃ ભાવિ પતિ સલીમ હુસૈનને કસ્ટમરની ખાનગી માહિતી પૂરી પાડી બેન્કખાતામાંથી £૧૨૩,૦૦૦ની ચોરીમાં મદદ કરનારી પૂર્વ બેન્ક કર્મચારી અનીશા અલીને જેલની સજા થઈ...
લંડનઃ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના રિપોર્ટમાં મસ્જિદોએ બ્રિટનની ઈસ્લામિક કોમ્યુનિટી સમક્ષના હોમોસેક્સ્યુઆલિટી, ડાઈવોર્સ, ઘરવિહોણાની સ્થિતિ તથા મુસ્લિમોમાં અપરાધના મુદ્દાઓ સહિતના પ્રશ્નો હલ કરવા કામગીરી હાથ ધરવા જણાવાયું છે.
લંડનઃ પાર્લામેન્ટથી થોડાં જ અંતરે આવેલા પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરાં સિનામોન ક્લબે તેના ગ્રાહકોને મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ‘ખિસકોલી કરી’ પીરસવાનું શરૂ કર્યું છે. રેસ્ટોરાંના મુખ્ય શેફ રાકેશ નાયરના ગ્રે સ્ક્વીરલને રાંધવાના પ્રયોગને સફળતા મળી...

લંડનઃ લોર્ડ ગ્રીન ઓફ હર્સ્ટપિઅરપોઈન્ટની ૨૦૧૧માં ટ્રેડ મિનિસ્ટર તરીકેની નિયુક્તિ મામલે વડા પ્રધાન ડેવિડ કેમરન બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. HSBCના પૂર્વ...
લંડનઃ આગામી ચૂંટણી પહેલા સરકારનું કામકાજ ઠપ થઈ જવાના ભય વચ્ચે વડા પ્રધાન ડેવિડ કેમરને તેમની કેબિનેટના મિનિસ્ટર્સને પૂરજોશમાં કામે લાગી વધતાં બેકલોગને ક્લીઅર કરવા આદેશ કર્યો છે.

લંડનઃ બ્રિટનમાં ૭૮૦ બ્રાન્ચ સાથેની ૧૯૪૫માં સ્થાપિત કો-ઓપરેટિવ ફાર્મસી બ્રાન્ડ ૭૦થી વધુ વર્ષની કામગીરી પછી અદૃશ્ય થઈ જશે. ગયા વર્ષે બેસ્ટવે ગ્રૂપ દ્વારા...