હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચન

ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

લંડનઃ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના તારણો અનુસાર બેનિફિટ્સમાં કાપ અને ટેક્સમાં વધારાનો બેવડો માર મધ્યમવર્ગના કરદાતાઓને પડ્યો છે. આમાં પણ, બન્ને પેરન્ટ્સ £૫૪,૦૦૦ કે તેથી વધુ કમાતા હોય તેવા પરિવારને સૌથી વધુ નુકસાન ગયું છે. મધ્યમ આવકના પરિવારને...

લંડનઃ છેલ્લાં ૩૦ વર્ષમાં ઈમિગ્રેશનથી બ્રિટનના રૂપાંતર અંગે અભ્યાસ અનુસાર વસ્તીમાં દર વર્ષે એક શહેરની વસ્તીનો ઉમેરો થાય છે. અગાઉ ઈમિગ્રેશનથી થોડાં ગામની...

લંડનઃ ધ યુરોપિયન યુનિયને (EU) આગામી સીઝનના આરંભ પહેલા ભારતીય આફૂસ કેરીની આયાત પરનો પ્રતિબંધ હટાવી લેવાની સંમતિ દર્શાવી છે. જોકે, અન્ય શાકભાજી પરના પ્રતિબંધો...

અગ્રણી ડોક્ટરોએ હોસ્પિટલોના એક્સિડન્ટ્સ અને ઈમર્જન્સી (A&E) વિભાગોમાં દબાણ ઘટાડવા સસ્તા આલ્કોહોલ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. 

લંડનઃ બર્મિંગહામની સરકારી શાળાઓ પર કબજો જમાવવાના ટ્રોજન હોર્સ કૌભાંડની પ્રસિદ્ધિના પગલે ઈસ્લામિક કટ્ટરવાદીઓ પર તવાઈના પ્રયાસો પછી પણ શાળાઓમાં બાળકોને કટ્ટરવાદના પાઠ ભણાવવાનું જોખમ યથાવત છે તેમ ઓફસ્ટેડના ચીફ ઈન્સ્પેક્ટર સર માઈકલ વિલ્શો જણાવે...

હેરોઃ  બ્રેન્ટના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ સંખ્યાબંધ લૂંટ ચલાવવાના ગુનાસર શેફર્ડ્સ બુશની ત્રણ વ્યક્તિને ગયા મહિને હેરો ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી.

સ્ટેનમોરઃ સામાન્યપણે જન્મદિવસની ઉજવણી કેક અને મીણબત્તી સાથે કરાય છે, પરંતુ ચર્ચ રોડ, સ્ટેનમોર ખાતે કામ કરતાં ૪૭ વર્ષીય ઓપ્ટિશીયન અને દોડવીર સની કાલિત્ઝ-પટેલે...

સેન્ટ્રલ લંડનની શેરીઅોમાં સુઇ રહેતા રોમાનીયન વસાહતીઅોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ગ્રેટર લંડન અોથોરિટીના ચેઇન ડેટાબેઝ દ્વારા કરવામાં આવેલી ગણતરી દરમિયાન...

ઘણી વખત અોફિસોમાંથી નાની અને નજીવી કહી શકાય તેવી ચીજ વસ્તુઅોની ચોરી થતી હોય છે. પરંતુ આશ્ચર્યજનક બનાવમાં બીબીસીના વડામથકમાંથી લોકોને નાની ચીજવસ્તુઅોની...

લંડનઃ બ્રિટનની ફૂડ ઈન્ડસ્ટ્રીએ કાઠું કાઢ્યું છે અને સમગ્ર વિશ્વને ભરણપોષણ કરાવવામાં તેનો હિસ્સો વધી ગયો છે. બ્રિટન હવે ચીનને ચા, બેલ્જિયમ, યુએસએ અને ઓસ્ટ્રેલિયાને બીઅર, ફ્રાન્સને ચીઝ અને વાઈન, પાકિસ્તાનને મરચાં અને સ્વીડનને આઈસ પણ વેચવા લાગ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter