ગુજરાત સરકારના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના...
બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના...
લંડનઃ વેસ્ટ હેન્ડોનમાં એજવેર રોડ પરના ફન્કી બ્રાઉન્ઝ રેસ્ટોરાંમાં ઉંદરની લીંડીઓ મળી આવતા તેનું લાઈસન્સ રદ કરાયું છે. પર્યાવરણીય અધિકારીઓની તપાસમાં રેસ્ટોરાંનું વાતાવરણ આરોગ્યને જોખમી જણાયું હતું. બાર્નેટ કાઉન્સિલની લાઈસન્સિંગ સબ કમિટીની બેઠકમાં...

લંડનઃ નેતૃત્વના આદર્શ ઉદાહરણ ગણાતા મહાત્મા ગાંધીની પ્રતિમા બ્રિટિશ પાર્લામેન્ટનાં પટાંગણમાં સ્થાપિત કરવા ૭,૫૦,૦૦૦ પાઉન્ડનો પ્રોજેક્ટ જાહેર કરાયો છે. આ...
લંડનઃ યુકેમાં ભારતીયો અને અન્ય બિનયુરોપીય ઈમિગ્રન્ટ્સના અધિકારો માટે કાર્યરત HSMP ફોરમે આવશ્યક દ્વિનાગરિકત્વ કાયદો પસાર કરી તેના વચનને સાર્થક અને વાસ્તવિક બનાવવા ભારત સરકાર સમક્ષ માગણી કરી છે. આ ફોરમ સતત દ્વિનાગરિકત્વ અભિયાન ચલાવી રહ્યું છે....

લંડનઃ આ વર્ષની પ્રથમ નોંધપાત્ર બરફવર્ષા લંડનવાસીઓએ મંગળવારે સવારે અનુભવી હતી. આ સાથે ઈસ્ટ અને સાઉથ-ઈસ્ટ ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ હતી....
લંડનઃ એપીપીજીના ચેરમેન અને સાંસદ બોબ બ્લેકમેને તાજેતરમાં કાશ્મીરી પંડિતોની યાતના અંગે અર્લી ડે મોશન (EDM) પાર્લામેન્ટમાં રજૂ કરી હતી. EDMમાં જણાવાયું હતું કે જમ્મુ અને કાશ્મીરની પ્રજા સામે જાન્યુઆરી ૧૯૯૦માં ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા સરહદ પારથી...

લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સના માતા અને ક્વીન એલિઝાબેથ માને છે કે તેમના મોટા પુત્રની કલ્પના અનુસાર રાજાશાહીની નવી ઉદ્દામવાદી શૈલી અંગે બ્રિટન કદાચ તૈયાર નહિ...
લંડનઃ સરકારી પેન્શન પર જીવનનિર્વાહ કરતી વૃદ્ધ વ્યક્તિને ૪.૭ બિલિયન પાઉન્ડનું ટેક્સ બિલ મલે ત્યારે કેવો આંચકો લાગે તે સમજી શકાય છે. ડર્બીશાયરમાં શાર્ડલોના નિવાસી ૭૮ વર્ષીય નિવૃત્ત સિવિલ ઈજનેર ડગ યેઓમાન્સને HMRC તરફથી ૯૫૦ મિલિયનના પાંચ માસિક હપ્તામાં...

લંડનઃ લેબર પાર્ટી સંચાલિત ટાવર હેમ્લેટની માફક જ ન્યૂ હામ કાઉન્સિલમાં પણ આપખુદશાહી સિસ્ટમ ચાલી રહી છે. રહેવાસીઓની વિનંતીઓ અને હેતુઓને જરા પણ લક્ષમાં લીધા...

લંડનઃ NHSમાં નોકરીએ રખાતા ઈયુ સહિતના તમામ વિદેશી નર્સિંગ, મિડવાઈવ્ઝ, ડેન્ટિસ્ટ અને ફાર્માસિસ્ટે માર્ચ મહિનાથી સૌપ્રથમ વખત ઈંગ્લિશ ભાષામાં કુશળતાની પરીક્ષા...