અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

અગાઉ ૧૮૮૬માં ત્રણ અઠવાડિયાની દરિયાઈ સફર બાદ ઈંગ્લેન્ડ પહોંચેલી પારસી ટીમ શેફિલ્ડના પ્રવાસ દરમિયાન તેની પ્રથમ મેચ અર્લ ઓફ શેફિલ્ડ્સ ઈલેવન સામે રમી હતી. તે...

શેફિલ્ડમાં ‘સુપરટ્રામ’ શરૂ થઈ તેના પહેલા જ દિવસે તેને ટક્કર મારીને ૧ મિલિયન પાઉન્ડનું નુક્સાન કરનાર લોરી ડ્રાઈવર કેવિન હેગને ૨૫૦ પાઉન્ડ દંડ કરાયો હતો અને...

ચેશાયર ટાઉનમાં ક્ર્યુ ખાતે રિટાયરમેન્ટ કોમ્પ્લેક્સમાં આઠ ઓગસ્ટ ગુરુવારની સાંજે મોટી આગ ભડકી ઉઠી હતી. આગના ગોળા જેવા બની ગયેલાં બિલ્ડિંગમાં રહેતા ૧૫૦ વૃદ્ધ...

અક્સબ્રિજમાં બુકાનીબંધ ચોરટોળકીએ ભારતીય દંપતી હરભજન નૂરપુરી (૮૬) અને તેમની પત્ની પ્રિતમ (૮૯) પર ગંભીર હુમલો કરતા વિસ્તારમાં સનસનાટી ફેલાવા સાથે ડર વ્યાપી...

યુકેમાં ફાસ્ટ ફૂડ જાયન્ટ મેક્ડોનાલ્ડ ચેઈનના સૌથી વૃદ્ધ કર્મચારી ઓલિવર ગ્રોગાન ૮૩ વર્ષના થયા પરંતુ, કામકાજમાંથી નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી. ઓલિવર...

યુકેમાં સ્થાયી થયેલા બંગાળી ડાયસ્પોરાની સિદ્ધિઓને સન્માનવા ૧૦ જુલાઈને બુધવારે હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ રૂમમાં સાંસદો, બિઝનેસમેન અને અન્ય ગણમાન્ય અતિથિઓ...

આપણે ફિલ્મી પરદે તો અનેક વખત સ્પાઇડર મેનના કરતબ નિહાળી ચૂક્યા છીએ, પરંતુ લંડનમાં સાચુકલો સ્પાઇડર મેન જોવા મળ્યો છે તેવું કોઇ કહે તો? એક સમયે લંડન બ્રિજ...

કોરહેમ્પટનની શેફર્ડ્સ ફાર્મ લેનમાં ગોલ્ફક્લબ નજીકની ગલીમાં પાર્ક કરેલી કારમાંથી ઈસ્ટલેના ૪૧ વર્ષીય ગુરીન્દરજીત રાયનો મૃતદેહ તા.૧૪.૭.૧૯ને શનિવારે મળી આવ્યો...

સધર્ક ક્રાઉન કોર્ટે અનિયંત્રિત ઈમિગ્રેશન સલાહ અને સેવા આપ્યા પછી તેની આવકનું મની લોન્ડરિંગ કરવા સહિત સાત ગુનામાં દોષિત ઠરેલી ઈસ્ટ લંડનની બે વ્યક્તિ-અબ્દુલ...

બોલ્ટન નજીક M61 પર તા.૬ જુલાઈને શનિવારે રાત્રે થયેલા કાર અકસ્માતમાં બ્લેકબર્નની ૧૩ વર્ષીય સના પટેલના મૃત્યુના મામલે પોલીસે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ...



to the free, weekly Gujarat Samachar email newsletter