KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું સત્તાવાર નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ટુંક સમયમાં લગ્નની શરણાઈઓ અને નવજાત શીશુની કિલકારીઓથી ગાજી ઉઠવાનું છે. વડા પ્રધાન બોરિસનાં...

મે મહિનામાં આવી રહેલી લંડનની ચૂંટણીઓમાં બ્રેન્ટ અને હેરો લંડન એસેમ્બલી બેઠક માટે લેબર પાર્ટીએ કૃપેશ હીરાણીની પસંદગી કરી છે. વર્તમાન લંડન એસેમ્બલી મેમ્બર...

બ્રિટિશ સમાજનું પોત ઘસાઈ રહ્યું છે. બ્રિટિશરો વાતો ઓછી કરે છે અને ઓનલાઈન રહેવાનું વધુ પસંદ કરે છે. લોકો ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે વાત કરવાનું ટાળે છે....

ધર્મ સંબંધિત તિરસ્કારના ગુનાઓમાં થયેલા વધારા વિશે ચર્ચા વિચારણા કરવા લંડનના મેયરપદની સ્પર્ધામાં રહેલા અપક્ષ ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ ગત ૨૮મી જાન્યુઆરી, મંગળવારે...

ગુજરાતી ભાષાના શબ્દસાધક અને સદાય ખુશમિજાજ, લબ્ધપ્રતિષ્ઠિત કવિશ્રી પંકજભાઇ વોરા ૯૦ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તા. ૧૭ ફેબ્રુઆરી, સોમવારે સાંજે એમના નિવાસસ્થાને...

સમાજ, ધર્મ, શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર બ્રિટનના "ભામાશા" મુ.શ્રી ખોડીદાસભાઇ રતનશીભાઇ ધામેચાએ ૯૦ વર્ષની વયે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવારે...

સમાજ,ધર્મ,શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર બ્રિટનના "ભામાશા"મુ.શ્રી ખોડીદાસભાઇ રતનશીભાઇ ધામેચાએ ૯૦ વર્ષની વયે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવારે...

વિશ્વ કેન્સર દિવસે વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વીરેન્દ્ર શર્માએ કેન્સર પીડિતો, NHS સ્ટાફ અને સંશોધકો સાથે એકતા દર્શાવી હતી. દર વર્ષે NHS ઈલિંગ CCGમાં...

વતનમાં જરૂરતમંદ વ્યક્તિઓને સેવા કરવાની ભાવના બિનનિવાસી વર્ગમાં પ્રગટ થતી રહે છે. તાજેતરમાં બળદિયા ગામના લંડનવાસી ત્રણ મહિલાઓએ કચ્છના ગામોમાં રાશન કિટ આપી...



to the free, weekly Gujarat Samachar email newsletter