ત્રીજા તબક્કોઃ 10 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક પર 61.45 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાત સહિત 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી તથા દીવ-દમણની કુલ 93 બેઠકો પર સરેરાશ 61.45 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ 75. 26 મતદાન આસામમાં જ્યારે સૌથી ઓછું 54.77 ટકા મતદાન મહારાષ્ટ્રમાં...

ટાઇમ્સ સ્કવેરમાં વિવિધ દેશોની 500થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં ‘સારી ગોઝ ગ્લોબલ’

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરાઇ હતી. ભારતીય-અમેરિકી સમુદાય ઉપરાંત બાંગલાદેશ, નેપાળ, યુકે, યુએસ, યુએઈ, યુગાન્ડા,...

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓનું પરિણામ ૧૧ ડિસેમ્બરે આવશે. જ્યારે લોકસભાની ચૂંટણીઓને થોડા મહિના જ બાકી છે. તે પહેલાં ‘ટાઇમ્સ નાઉ’ અને ‘સીએનએક્સ’...

તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પોલીસ ચોરાયેલા ચંપલ શોધી રહી છે. ૫૫ વર્ષીય રાજેશ ગુપ્તાના ચપ્પલ ૨૬મીએ એક લેબોરેટરી બહારથી ચોરાઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી. તેમણે એફઆઇઆરમાં જણાવ્યું છે કે ૮૦૦ રૂપિયા ખર્ચીને નવા ચપ્પલ ખરીદ્યા...

બિહારના સરણ જિલ્લાનાં છપરા રેલવેસ્ટેશનથી મોટી સંખ્યામાં હાડપિંજર અને માનવખોપરીઓ ૨૮મીએ જપ્ત કરવામાં આવી હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) દ્વારા આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિની ઓળખ સંજયપ્રસાદ તરીકે...

નાસાનું ‘ઈન્સાઈટ’ મિશન ૨૬-૨૭ નવેમ્બરે સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું હતું. સાડા છ મહિના દરમિયાન કરોડો કિલોમીટરની સફર કરીને ઈન્સાઈટ સાથે પૃથ્વી પરના...

હિંદુત્વના એજન્ડા સાથે ભાજપ માટે રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મત માટે ભગવાનને પણ નથી છોડયા. અલવરમાં ભાજપના ઉમેદવાર માટે હનુમાનનાં નામે મત આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે બજરંગબલી દલિત આદિવાસી, વનવાસી...

વિદેશી પતિ દ્વારા પત્ની ત્યજી દેવાની વધતી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજૂ કરાશે તેમ વિદેશ બાબતોના પ્રધાન સુષમા સ્વરાજે ૨૮મીએ જણાવ્યું હતું.

આંદામાન નિકોબાર ટાપુની સેન્ટિનલ જનજાતિ એક અમેરિકન પ્રવાસીની હત્યાના કારણસર ચર્ચામાં છે. આ જનજાતિ હજારો વર્ષોથી દુનિયાથી અલિપ્ત રહીને જીવન વીતાવી રહી છે. કેમ કે, તેઓ સામાન્ય લોકોની બીમારીઓથી દૂર રહેવા માંગે છે. આથી તેઓ પોતાના સમુહ સિવાય કોઇ નાગરિક...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૮મીએ પાકિસ્તાનનાં કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડતા કોરિડોરનો...

દેશની ત્રીજી મોટી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિકનું સન્માન નાઈટ ઓફ ધ લેગિજન ઓફ ઓનર માટે પસંદગી થઈ છે. ભારતમાં ફ્રાન્સના...

લશ્કર-એ-તોઇબાનો મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી નવીદ જટ ૨૮મીએ અથડામણમાં માર્યો ગયો હતો. રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યા સહિત અનેક હુમલામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter