યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

રાજકોટ શહેરના મોરબી-માધાપર રોડ ઉપર ૫૦૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયેલા સ્વામિનારાયણ નગરમાં ધર્મ અવસરના ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છવાયો છે. રાજકોટના કાલાવડ...

બ્રિટિશ મેટલ મેગ્નેટ સંજીવ ગુપ્તાની માલિકીના GFG એલાયન્સે યુએસની સ્ટીલ કંપની કીસ્ટોન કોન્સોલિડેટેડ ઈન્ડસ્ટ્રી (KCI)ને ૩૨૦ મિલિયન ડોલર (૨૫૧ મિલિયન પાઉન્ડ)માં...

યુરોપિયન યુનિયનના નાગરિકો યુનાઈટેડ કિંગ્ડમને છોડવાની શરુઆત કરી રહ્યા છે ત્યારે બ્રેક્ઝિટની વાસ્તવિકતાનું દર્શન કરાવતા નવા આંકડા પ્રસિદ્ધ કરાયા છે. ઓફિસ...

યુકેમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે ઈન્ડિયન ફોરેન સર્વિસના ૧૯૮૨ની બેચના અધિકારી શ્રીમતી રુચિ ઘનશ્યામની નિયુક્તિ કરાઈ છે, જેઓએ નિવૃત્ત હાઈ કમિશનર વાય.કે. સિંહાનું...

ભારતમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IL&FS) કંપનીના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકાના...

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની કપરા સમયમાંથી પસાર થઇ રહી હોવાના અહેવાલે ઉદ્યોગજગતમાં હલચલ મચાવી છે. એક અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે જિયોની...

જી-૨૦ સમિટમાં હાજરી આપવા આર્જેન્ટિનાના પાટનગર બ્યૂનસ એરિસ પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી લાગણી વ્યક્ત કરી છે કે આતંકવાદની સમસ્યા વિશ્વ માટે...

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સત્તા સંભાળ્યાના ૧૦૦ દિવસની ઊજવણી દરમિયાન પોતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાંતિમંત્રણા કરવા તૈયાર હોવાનું ૨૯મીએ...

૨૬/૧૧ના હુમલાને દસ વર્ષ થયાં છે. આ હુમલાની દસમી વરસી નિમિત્તે ગેટવે ઓફ ઇન્ડિયા પર એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...

ભારતના અવકાશ સંસ્થાન ‘ઈસરો’એ તેની સાફલ્યગાથામાં વધુ એક છોગું ઉમેર્યું છે. ‘ઈસરો’ ૨૯ નવેમ્બરે આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી સવારે ૯.૫૮ કલાકે એક સાથે ૩૧ સેટેલાઇટને અવકાશમાં તરતા મુકીને વધુ એક સિદ્ધિ નોંધાવી હતી. આ સ્પેસ મિશન દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter