ચારધામ યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ

આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.

ચૂંટણી પંચની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ઃ બંગાળમાં 91 લાખ નામ રદ!

પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાના વિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે અયોધ્યામાં 11થી 13 જાન્યુઆરી સુધી પ્રતિષ્ઠા દ્વાદશીનું આયોજન હાથ ધરાયું છે. 

અમેરિકી રાજનીતિમાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં છ ભારતવંશી સભ્યોએ શપથ લીધા છે. આ પહેલી વખત છે કે જ્યારે ભારતવંશીઓની...

જાણીતા પંજાબી સિંગર, એક્ટર દિલજીત દોસાંજે નવા વર્ષના આરંભે બુધવારે - પહેલી જાન્યુઆરીએ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાતની...

બાંગ્લાદેશમાં વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર હિન્દુઓને રક્ષણ પૂરું પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર...

ભારત સરકારના મુખ્ય દ્વિવાર્ષિક કાર્યક્રમ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન ઓડિશા સરકારના સહયોગમાં 8-10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરના આંગણે યોજાશે....

અમેરિકાનાં વિઝા મેળવવામાં ભારતીયોએ સતત બીજા વર્ષે તમામ રેકોર્ડ તોડયા છે. વર્ષ 2024માં 10 લાખથી વધુ ભારતીયોને વિઝા અપાયા છે. આ ઉપરાંત અમેરિકામાં રહીને જોબ...

રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અયોધ્યાના રામમંદિરમાં 11 જાન્યુઆરીથી ત્રણ દિવસીય અનુષ્ઠાનનો પ્રારંભ થશે. હિન્દુ કેલેન્ડર...

આસામ અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીના નીચાણવાળા પ્રદેશમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરના કારણે લાખો લાકો વિસ્થાપિત થાય છે અને પાણીજન્ય રોગચાળો ફેલાવાનો...

સાન ફ્રાન્સિસ્કોમાં 26 વર્ષના પ્રતિભાશાળી ભારતીય-અમેરિકન ટેક્નોક્રેટ સુચિર બાલાજીનો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક...

કુવૈત યાત્રાના બીજા દિવસ રવિવારે વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનતા અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહ. વડાપ્રધાન...



to the free, weekly Gujarat Samachar email newsletter