- 01 Feb 2022
1928 Institute બ્રિટિશ – ભારતીય થીંક ટેન્ક છે. તેની રચના ઓક્સફર્ડ સ્થિત થોડાંક ભારતીય એકેડેમિક્સ દ્વારા ૨૦૨૦માં કરવામાં આવી હતી. તેમનો હેતુ યુકેના સાંસદો અને મીડિયા સમક્ષ બ્રિટિશ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાનો છે. તેઓ આપણી કોમ્યુનિટી વિશે વધુ...

