- 05 May 2021
• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાંબ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૮.૫.૨૧ને શનિવારથી તા.૧૪.૫.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦...