ધર્મજ સોસાયટી ઓફ લંડનના વાર્ષિક મેળાવડામાં ધર્મજની વિરાસતને પુનઃસ્થાપિત કરવાની હાકલ

ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL) દ્વારા વેમ્બલીના ઓકિંગ્ટન મેનોર સ્કૂલ ખાતે સભ્યોના વાર્ષિક મેળાવડા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છ ગામ, છ ગામ નાગરિક સમાજ અને હિન્દુ ફોરમ ગ્રેટ બ્રિટનના પ્રતિનિધિઓ, સભ્યો, દીકરીઓ અને મિત્રોની નોંધપાત્ર...

SKLPC UK ની વાર્ષિક 24 ગામ ઉજમણીમાં 9000થી વધુ લોકો ઉમટ્યા

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) સેન્ટર ખાતે 24 ગામનું પ્રતિનિધિત્વ કરતા 9000થી વધુ લોકો ભારે ઉત્સાહ સાથે વાર્ષિક 24 ગામ ઉજમણી માટે રવિવાર, 4 ઓક્ટોબરે એકત્ર થયા હતા. કોમ્યુનિટીની આ ઉજવણી જુલાઈ 2027માં ઈન્ડિયા ગાર્ડન્સ કોમ્યુનિટી...

 પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૯.૧.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક ભક્ત છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. ૭મીને મંગળવારે પૂજા દર્શન બાદ આશીર્વાદમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આ સત્સંગ છોડવો નહીં, અચળ કરીને...

ગુજરાતીઓના ગઢ ગણાતા બ્રેન્ટ બરોના વેમ્બલી સ્ટેડિયમ અને વેમ્બલી પાર્ક સ્ટેશનથી થોડી મિનિટોના અંતરે જ ફોર્ટી લેન પર અદ્યતન ડિઝાઇનથી સજજ સત્તાવીશ પાટીદાર...

સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોર ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ૨૭મી ઓક્ટોબરે દિવાળીએ સાંજે મંદિરમાં ચોપડા પૂજન અને તે પછી...

• શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (લંડન), કેન્ટન – હેરો, વેસ્ટફિલ્ડ લેન, હેરો, HA3 9EA - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭...

કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ...

બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો....

૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં...

BAPSના પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સંત મંડળ ભારતથી અમેરિકા જતી વખતે લંડનમાં રોકાણ કરશે. તે દરમિયાન પૂ. ઈશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા...



to the free, weekly Gujarat Samachar email newsletter