દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

સામાન્ય રીતે એવી માન્યતા પ્રસરી હોય કે ટોપ કુર્તી કે ટ્યુનિક સાથે માત્ર જીન્સ કે કોટન પેન્ટ્સ જ પહેરી શકાય, પણ હવે નવી-નવી સ્ટાઇલનાં પેન્ટ ટ્રેન્ડમાં છે...

ઝાંઝર, પાયલ કે સાંકળા નામ કેટલાય પણ ઘરેણું એક જ. ત્યાં સુધી કે સાંકળા કે પાયલનાં દેશમાં પ્રાંત પ્રમાણે અલગ અલગ નામ સાંભળવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ...

શુષ્ક અને ઠંડા મોસમમાં હંમેશાં ફાટેલા હોઠની સમસ્યા સામાન્ય બને છે. આ મોસમમાં સામાન્ય રીતે લોકો લિપ બામ અને ચેપસ્ટિક્સ ખરીદીને જ વાપરે છે, પણ માર્કેટમાં...

આ વિશ્વની દરેક સ્ત્રીને આભૂષણો પહેરવાનો શોખ વત્તે ઓછે અંશે હોય જ છે. ખાસ કરીને ઘરના ફંક્શનમાં તો સ્ત્રીઓ બને એટલો શણગાર કરવાનું પસંદ કરે છે. એમાં હવે પામ...

સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ સ્કીનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. જો તમારે સ્કીનને ચમકતી જ રાખવી હોય તો તેના કેટલાક ઘરેલુ નુસખા છે. તે તમારી સ્ક્રીનને...

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. યાદીમાં ICICI બેન્કનાં સીઇઓ અને એમડી ચંદા કોચર...

આધુનિક જનરેશન માટે વસ્રો એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. યુવા હોય કે બાળકો સૌ કોઈ આજે પોતાના વસ્રો માટે ખાસ સજાગ રહે છે. વસ્રો ઉપરાંત એમાંની પ્રિન્ટ માટે પણ...

૧૦૧ વર્ષનાં રનર મન કૌર અને ૯૮ વર્ષની યોગા ટીચર વી. નાનમ્મલે પૂરી ચુસ્તી-સ્ફૂર્તિ સાથે ઇન્ડિયા ફેશન વીકમાં રેમ્પ વોક કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા....

દિવાળી આવી રહી છે ત્યારે સામાન્ય રીતે નવા કપડાંની ખરીદી થઈ જ ગઈ હોય. ક્યારેક એવું બને કે તમે ખરીદેલાં મોંઘાં કપડાંનું પણ તમને જોઈતું હોય તેવું ફિટિંગ ન...

ક્યારેક સમયના અભાવે તો ક્યારેક આર્થિક સગવડના અભાવે મહિલાઓ કે યુવતીઓ નિયમિત બ્યુટી પાર્લરમાં જઈ શકતી નથી. જોકે દરેક મહિલા ઈચ્છે છે કે તે સુંદર દેખાય. સુંદર...



to the free, weekly Gujarat Samachar email newsletter