વર્ચ્યુઅલ ઇન્ફલુએન્ઝર રોઝીઃ એક વર્ષમાં ૬.૨૫ લાખ પાઉન્ડની કમાણી

સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..! તેના ડિજિટલ અવતારે અત્યાર સુધીમાં ૬ લાખ પાઉન્ડથી વધુન કમાણી કરી લીધી છે.

સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી

 ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ડે-નાઇટ...

અમેરિકાના કનેક્ટિકટમાં રહેતી સામન્થા રેમ્ડેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. સામન્થા તેનું મોઢું ૨.૫૬ ઈંચ સુધી પહોળું કરી શકે છે.

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે....

આજકાલ અશાંતિમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દેશની સૌથી મોટી કન્યાશાળાનો પ્રારંભ થયો છે. એક તરફ કટ્ટરવાદી તાલિબાનીઓ દેશમાં શરિયા પ્રથા લાગુ...

હીરો તો જેટલો સફેદ એટલો સારો અને મૂલ્યવાન... સહુ કોઇની વર્ષોથી આ માન્યતા રહી છે. અરે, એક જમાનામાં ઝવેરીઓ પણ આવું જ કહેતા, પરંતુ આધુનિક જમાનામાં - સમયના...

સંસ્કારનગરીના વતની અને ભારતનાં પ્રથમ ફોટોજર્નલિસ્ટ હોમાઇ વ્યારાવાલાના નિધનના ૯ વર્ષ બાદ ન્યૂ યોર્કના મેટ મ્યુઝિયમમાં તેમના ૧૨૫ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન...

હોબો બેગ માનુનીઓ માટેના પર્સની એક સ્ટાઇલ છે, જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનું મટીરિયલ મોટા ભાગે સોફ્ટ હોય છે અને એમાં લાંબો પટ્ટો...

ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ આપવાના કેસમાં દોષિત ઠેરવીને કેદ અને દંડની સજા ફરમાવવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભા...

ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ...to the free, weekly Gujarat Samachar email newsletter