વર્ચ્યુઅલ ઇન્ફલુએન્ઝર રોઝીઃ એક વર્ષમાં ૬.૨૫ લાખ પાઉન્ડની કમાણી

સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..! તેના ડિજિટલ અવતારે અત્યાર સુધીમાં ૬ લાખ પાઉન્ડથી વધુન કમાણી કરી લીધી છે.

સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી

 ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ડે-નાઇટ...

યુક્રેનના ઓડેસનાની વતની ૩૫ વર્ષીય એલેના ક્રાવચેન્કો તેના બે મીટર લાંબા સોનેરી વાળ માટે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. 

મુંબઈમાં જન્મેલી ભારતીય ધ્વનિ કોઠારી મિસ ઈંગ્લેન્ડની સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી છે અને ૨૭ ઓગસ્ટે આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં તે સરેનું પ્રતિનિધિત્વ કરશે. ધ્વનિના...

પશ્ચિમ અફઘાનિસ્તાનના જેનદેહ જાન જિલ્લાની નાદિયા સહિત અનેક મહિલા શિક્ષિકાઓ અને યુવતીઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત છે. અમેરિકાની સેના ઉચાળા ભરી રહી છે અને...

વર્તમાન સમયમાં સૌંદર્યની પરિભાષા બદલાઈ રહી છે. સૌંદર્ય માટેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. ચહેરા પર તો માસ્ક લગભગ ફરજીયાત બની ગયો છે ત્યારે આંખોના સૌંદર્યનું...

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

યુક્રેન રશિયાની ગુલામીમાંથી આઝાદીના ૩૦મા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે આર્મીમાં મહિલા સૈનિકોને ઊંચી હિલવાળા સેન્ડલ પહેરીને પરેડ કરાવાતાં વિવાદનો...

કેરળના વાયનાડ અને તેની આસપાસના વિસ્તારના લોકો ૬૪ વર્ષીય કે.પી. રાધામણીને ‘વોકિંગ લાઇબ્રેરિયન’ નામે ઓળખે છે. આ ઉપનામને એકદમ સાર્થક કરતું કામ કરતાં રાધામણી...to the free, weekly Gujarat Samachar email newsletter