આ નાનકડી છોકરી હું જ છુંઃ શિલ્પા પંચમતિયા

એક્ઝિક્યુટિવ અને બિઝનેસ કોચ શિલ્પા પંચમતિયાએ તાજેતરમાં લિન્ક્ડઈન પર આફ્રિકામાં ઉછરેલી, અસ્ખલિત અંગ્રેજી નહિ જાણતી છતાં, આગળ વધેલી, લગ્નમાં શોષણનો શિકાર પરંતુ, વિજેતા તરીકે ઉભરેલી એક છોકરીની સુંદર, ભાવવાહી કથા ‘This little girl is me’ વર્ણવી...

સ્વાતિ એલાવિયાઃ અમેરિકી પ્રજાને ભારતીય સ્વાદનો ચસકો લગાડનારાં ફૂડ ટેકનોલોજિસ્ટ

આપણે ઘણી વાર અમુક લોકોની સફળતાથી અંજાઈ જતાં હોઈએ છીએ પણ તેમની આવી અપ્રતિમ સફળતામાંથી ખરેખર કંઈક શીખવા જેવું હોય તો એ છે વ્યક્તિએ સફળતા પામવા માટે કરેલી મહેનત. સફળતાના એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાનામાં નાની જગ્યાએથી શરૂ કરીને વ્યક્તિ ટોચ ઉપર...

એજલેસ બ્યૂટી અને પ્રતિભાવંત અભિનેત્રી રેખા બ્યુટી, ફિટનેસ અને જીવન વિશે એક અલગ જ દૃષ્ટિકોણ ધરાવે છે. અહીં રજૂ કર્યું છે તેમના સદાબહાર દેખાવનું રહસ્ય.

સ્ત્રીના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે આભૂષણ, પછી તે સોનાનું હોય, પ્લેટીનમનું હોય, ચાંદીનું હોય કે અન્ય કોઇ પણ ધાતુનું. આભૂષણ વગર તો સ્ત્રીની કલ્પના પણ ન...

હાર્ટ-પ્રોબ્લેમ્સ ફક્ત પુરુષોને જ થાય છે એવું જો તમે માનતા હોય તો તે ખોટું છે. હકીકત એ છે કે સ્ત્રીઓમાં પણ એ જોખમ એટલું જ પ્રબળ હોય છે. આથી તમારે પણ પુરુષો...

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.to the free, weekly Gujarat Samachar email newsletter