ડ્રાય આઇ સિન્ડ્રોમઃ વય વધવાની સાથે આવતી સમસ્યા

ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે જ સમયે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રભાવિત થાય છે, ખાસ કરીને મેનોપોઝ પછી. આ સમસ્યાથી બચવા...

આપણને દેખાતા રંગો તો મગજની માયાજાળ છે

આપણે લાલ કે લીલાં પાન, ભૂરા આકાશ કે ગોરાડું માટી વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ શું તમને જાણ છે કે રંગ જેવું કશું હોતું જ નથી અથવા તમે વાસ્તવમાં કદી રંગ નિહાળ્યા નથી? ખરેખર તો આ બધી મગજની માયાજાળ છે. આપણે જેને રંગ કે કલર કહીએ છીએ તે આપણા મગજ...

વધારે ઊંચા પોષણ મૂલ્યને કારણે અખરોટને સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે. અખરોટ શરીરને જરૂરી માત્રામાં હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે. અમેરિકાના...

યુકેમાં કોવિડના ઊંચા મૃત્યુદર માટે ઓવરવેઈટ હોવાનું તેમજ WHO દ્વારા પશ્ચિમી જગતને જાગી જવાની ચેતવણી આપતા રિપોર્ટ પછી સ્થૂળતા સામે લડવાના હિસ્સારુપે જનરલ...

લોકો બોલતી વખતે હોઠ ફફડાવે છે. બોલવાના જે અવાજો પેદા થાય છે તેને જોઈ શકવાની કળા અથવા ક્ષમતાને લીપરીડિંગ (ઓષ્ઠવાચન) કહેવાય છે. તેને ઘણી વખત સ્પીચરીડિંગ...

ખારેક લાંબો સમય ટકી શકે છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામીન-સી જેવા કેટલાય પોષકતત્વો પણ હોય છે. જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય...

કોરોના મહામારીમાં લદાયેલા લોકડાઉન સહિતના વિવિધ પ્રતિબંધોને કારણે અનેક પરિવાર બાળકોનાં વધતા વજન અંગે ચિંતિત છે. જોકે, આનો અર્થ એ નથી કે બાળકો પાસે ડાયેટિંગ...

સામાન્ય જનધારણા એવી છે કે કોઈ એક નિશ્ચિત ઉંમરે જ લોકો એકલતાથી પીડાઈ છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાતી હોય...

આધુનિક જીવનશૈલીમાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે તંદુરસ્તી વિશે વિચારવાનો સમય જ નથી હોતો. કેટલીક વાર લોકો ભોજન કરવાને સમયે કામ કરતા રહેતા હોય છે. આવી આદત...

બ્લડ પ્રેશર એ મુખ્યત્વે મોડર્ન જીવનશૈલીનો રોગ કહેવામાં આવે છે. બીપીની તકલીફ થવા પાછળ બીજાં પરિબળો કરતાં આપણી બેદરકારીથી ભરપૂર લાઇફસ્ટાઇલ વધારે જવાબદાર...



to the free, weekly Gujarat Samachar email newsletter