તણાવ કે પાણીની ઊણપથી પણ બ્લ્ડ સેમ્પલમાં મુશ્કેલી

જો બ્લડ સેમ્પલ આપતી વેળા તમારી નસ શોધવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તેનું કારણ સ્ટ્રેસ કે પછી શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના ધ વ્હાઈટલી ક્લિનિકના કન્સલ્ટન્ટ વેઇન્સ સર્જન ડો. વ્હાઈટલીના કહેવા અનુસાર બ્લડ સેમ્પલ માટે દર્દીની...

ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારે?

આમ તો ઉપવાસ કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ, દરરોજ 8 કલાક દરમિયાન ખોરાક લેવાની અને બાકીના 16 કલાક ઉપવાસ રાખવાની ભોજનપદ્ધતિ (ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ) હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સથી મોતનું જોખમ વધારવા સાથે સંકળાયેલી હોવાનો દાવો વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

‘હૂ’ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોરોના સામે મુકાબલો કરવા એન્ટિબાયોટિકના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેયેસસે...

વર્ષો પહેલાં તાંબાના વાસણનું બહુ ચલણ હતું. અરે, ઘણા લોકો તો પોતાના ઘરમાં તેને સજાવીને પણ મૂકતાં અને આપણાં બાપ-દાદા તો તેમાં જ ભોજન કરતાં. આમ તો તે સમયે...

નવા અભ્યાસના તારણ મુજબ દર રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨૦ લાખથી વધુ લોકો પર થયેલા અભ્યાસમાં...

કોરોના મહામારીના કારણે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ મૃત્યુ થઇ શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના અભ્યાસમાં દાવો કરાયો છે કે બ્રિટનમાં કોરોના વાઇરસ, ખરાબ...

વિખ્યાત જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ અમેરિકા અને કેનેડામાં તેનું બહુ જાણીતું ઉત્પાદન બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીની...

ચીનના વુહાનમાંથી વિશ્વભરમાં પ્રસરેલા કોરોના વાઇરસ અંગે ચીનની બેટ વુમને ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. ચીનમાં ચામાચીડિયા પર રિસર્ચ માટે જાણીતા વાઇરોલોજિસ્ટનું...

બ્રાઝિલમાં એક અજબગજબ કિસ્સો સામે આવ્યો છે. ૩૮ વર્ષના એક યુવાનને પડખામાં દુખાવો ઉપડયો હતો. ડોક્ટરોએ પીડાનું નિદાન કરવા સીટીસ્કેન કર્યું તો જણાયું કે તેના...

જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા હોય એવા લોકો ચિતભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાના ભોગ બનતા હોવાનું એક સંશોધન સમીક્ષામાં જણાવાયું છે. સંશોધકોએ આ પહેલાં થયેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter