મન હોય તો માળવે જવાયઃ 82 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ

તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે. 

લોહતત્વની ઉણપઃ વ્યાપક વૈશ્વિક સમસ્યા

આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ...

અમેરિકના વૈજ્ઞાનિકોએ ૨૪ જ કલાકમાં દેશમાં જ મ્યુટેટ થયેલા ૩ સુપર કોવિડ સ્ટ્રેનની ઓળખ કરી છે. આ સ્ટ્રેનના અભ્યાસ બાદ તબીબી નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે...

ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અહેવાલ અનુસાર મહામારી દરમિયાન લગભગ પાંચમાંથી એક વયસ્ક ડિપ્રેશન - હતાશાના કોઈ પણ પ્રકારનો અનુભવ કરે તેમજ લગભગ આઠમાંથી એક વયસ્ક હતાશાના મધ્યમથી તીવ્ર કક્ષાના લક્ષણોનો અનુભવ કરે તેવી શક્યતા રહે છે.

દરેક ભારતીય પરિવારમાં ભાત તો લગભગ રોજ બનતા જ હોય છે. તે ઓછા સમયમાં બની અને પચી જતા હોવાથી આપણે તેને ખાવાનું પસંદ કરીએ છીએ. આપણે ભાત રાંધીએ ત્યારે તેનું...

શરાબ અને ડ્રગ્સના વ્યસની હોય એવા પુરુષોમાં જીવનસાથી ઉપર ઘરેલું હિંસા આચરવાનું વલણ છ ગણું વધારે જોવા મળતું હોય છે. એક અભ્યાસમાં જણાયું છે કે આમ પણ સામાન્ય...

લંડનમાં કાર્યરત અલ્ઝાઇમર્સ ડિસીઝ ઇન્ટરનેશનલના ૨૦૧૯ના રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધી દુનિયાભરમાં ડિમેન્શિયાથી પીડિતોની સંખ્યા ૧૫.૨ કરોડથી વધુ હશે. ડિમેન્શિયા અલ્ઝાઇમર...

ડ્રાયફૂટનો રાજા ગણાતા અખરોટ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ અખરોટને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો સ્મરણશક્તિમાં...

સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ...

કોરોનાની એક પછી એક વેક્સિનને મંજૂરીના ધમધમાટ વચ્ચે ભારતે વિશ્વમાં સૌથી વધુ ૧૬૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. જોકે આ છતાં તેના દ્વારા દેશની...



to the free, weekly Gujarat Samachar email newsletter