સંજય કપૂરની રૂ. 30 હજાર કરોડની સંપત્તિનો વિવાદઃ કરિશ્માને છૂટાછેડાના દસ્તાવેજો આપવા આદેશ

અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના અકાળે મૃત્યુ સાથે શરૂ થયેલો તેમના વસિયતનામાનો વિવાદ સમયના વહેવા સાથે વકરી રહ્યો છે. હવે આ હાઇ-પ્રોફાઇલ કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. અહેવાલ અનુસાર, સંજય કપૂરની ત્રીજી પત્ની,...

બોલિવૂડમાં બે બ્રેકઅપઃ તારા-વીર, ખુશી-વેદાંગ છૂટાં પડ્યાં

બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે.

ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને ‘આપ’ના સાંસદ રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. તે...

ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર સમીર ખખ્ખરનું 14 માર્ચે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં સમીરને બોરીવલીની એમ.એમ....

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકીઓ આપવા બદલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે. 

‘મિસ્ટર ઇન્ડિયા’ ફિલ્મમાં બાળકોનો માનીતો ‘કેલેન્ડર’ તો સૌને યાદ હશે જ, આ ફિલ્મમાં તેમનું ગીત ‘મેરા નામ હૈ કેલેન્ડર મેં તો ચલા કિચન કે અંદર...’ આજે પણ લોકોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter