જૂની પેઢીના કલાકારોમાં ઇગો અને અસુરક્ષા વધુ હોય છેઃ નીના ગુપ્તા

ચા૨ દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જોકે, 67 વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં...

કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રનવેર બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’માં મોટી ભાગીદારી ખરીદી રહ્યું...

સુપરસ્ટાર અક્ષય કુમારે શનિવારે ભગવાન મહાકાલના શહેર ઉજ્જૈનમાં પોતાનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો. ખાસ વાત એ છે કે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા બાદ અક્ષય કુમારે...

લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી...

સિંગર અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. આશના અરમાન કરતાં બે વર્ષ મોટી છે. બંને 2017થી રિલેશનશિપમાં છે.

રિયા ચક્રવર્તી ફરી એક વખત ચર્ચામાં છે. તે હાલ બિલિયોનેર બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે. નિખિલ કામથ ઇન્ડિયન ફાઇનાન્શિયલ કંપની જેરોધાનો...

જાણીતા અભિનેતા અને થ્રી ઈડિયટ ફેઈમ આર. માધવનની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના પ્રમુખ તેમ જ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષપદે વરણી...

મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કાએ પૂર્વ મિસ વર્લ્ડ અને ઈન્ટરનેશનલ પ્રિયંકા ચોપરા ફિલ્મ કરવાની તક મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

ભારતના રાજકારણમાં હલચલ મચાવનાર વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’ની બેઠક માટે મુંબઇ પહોંચેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી રક્ષાબંધન પર્વે 30 ઓગસ્ટે મેગાસ્ટાર...



to the free, weekly Gujarat Samachar email newsletter