સંયમ અને સમર્પણ જ દોરી જાય છે સફળતાના પંથે

ક્યારેય હાર ન માનવી, નિરાશ થવું નહિ, પરસેવાથી રેબઝેબ થઈને પણ શરીર પાસેથી પૂરતું કામ લેવું, મેદાન છોડવાની તો વાત જ નહિ કરવાની. પડ્યા પછી, ગબડ્યા પછી ત્યાં બેસવાનું નહિ, વધુ તાકાત સાથે ઉભા થવાનું, ફરી ઝઝૂમવાનું ને અંતે જીતવાનું ને જીતીને હર્ષના...

નવી દિશા, નવું કામ, નવો ઉત્સાહ ને અઢળક આનંદ

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં...

‘હું તારી સાથે હમણાં નહીં આવું, મારે એક પુસ્તક વાંચવું છે’ લંડનની એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની માનસીએ બ્રિટિશ ઈંગ્લિશમાં એની દોસ્તને કહ્યું. ‘આપણે હવે...

‘પપ્પાની સ્મૃતિમાં સ્વજનો-પ્રિયજનોને આપણે કાંઈક આપીએ.’ પત્નીએ જીતેષને કહ્યું. અને એ પુસ્તક પસંદ કરવામાં નિમિત્ત બની જીતેષની બહેન સોનલ.

‘અરે પણ મને એવું બોલતાં ન આવડે’ ધ્વનિએ મિત્રોને કહ્યું, પરંતુ કોઈ ન માન્યા અને આખરે સહુએ ભેગા મળીને એની પાસે એક વાક્ય બોલાવ્યું, એ હતું ‘દિવાળીના સાલ મુબારક’ હવે...

‘સાયેબ, અમે ભલે ગરીબ રહ્યા, મજૂર રહ્યા પણ મફત તો ના ફરીએ, લ્યો આ પૈસા મુસાફરી ભાડાના...’ નડિયાદના એક દવાખાના પાસે પોતાની સગર્ભા પત્ની અને આધેડ માસી સાથે જીપમાંથી ઉતરીને એ યુવકે પ્રવિણને કહ્યું.

‘એ બહુ મોટી કલાકાર તો ફ્રાન્સમાં ફરે છે, આવવાની તો છે ને આપણા કાર્યક્રમમાં?’ અમદાવાદના કર્ણાવતી ક્લબના તત્કાલીન માનદ્ મંત્રી ગિરીશ દાણીએ જોરાવરસિંહને પૂછ્યું. અને...

‘આટલો પાતળો અવાજ ફિલ્મોમાં ગાયક તરીકે ન ચાલે...’‘હિન્દી-ઉર્દુના ઉચ્ચારો જોઈએ એટલા શુદ્ધ નથી...’આવા અવલોકનો જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા માથાઓએ જેમના માટે...

‘બિચારો, આટલી નાની ઉંમરને પાછો અપંગ!’‘એ જન્મથી જ બહેરો-મૂગો છે’‘એક તો દીકરીની જાત ને એમાં વળી અંધ...’આ અને આવા વાક્યો આપણો સહુ દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ. જયારે આપણી આસપાસ કોઈ અપંગ વ્યક્તિને જોઈએ છીએ. જોકે છેલ્લા બે વર્ષમાં સ્થિતિ બદલાઈ છે....

‘યુ નો... પપ્પાને એમના ગુણગાન ગવાય એ બહુ ગમતું નહોતું એટલે આપણે એમના વિશે બહુ નથી બોલવું...’ અમિતે કહ્યું. એક વ્યક્તિના અવસાન બાદ યોજાતી પ્રાર્થનાસભામાં સામાન્ય રીતે પરિવારના સભ્યો આટલું આટલું બોલજો એમ કહીને લાંબી વિગતો આપે, એના બદલે અહીં દીકરો...

‘યોગેશ્વરનું હૃદય ખરેખર સોનાનું છે. તેણે જે પ્રસ્તાવ મૂક્યો છે એ તેની ખેલદિલી અને સંવેદનશીલતા દર્શાવે છે. મને તમારા વર્તન અને સિદ્ધિઓ પર ગર્વ છે.’ આ શબ્દો...

‘આજથી મંદિરની જગ્યામાં પૈસા કે બીજા કોઈ સ્વરૂપે દાન સ્વીકારાશે નહીં’ રાજકોટ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના જલારામ મંદિરે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ કરેલી જાહેરાતથી ઘણાને નવાઈ લાગી હતી. આજે આટલા વર્ષેય ત્યાં ડોનેશન સ્વીકારાતું નથી. અવિરત...to the free, weekly Gujarat Samachar email newsletter