
વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સપ્તાહની ગેરહાજરી બાદ આપનો સેવક હાજર છે. એક રીતે જોઇએ તો આ ગેરહાજરી ન કહેવાય હોં... ‘જીવંત પંથ’ની આ રજા જલ્સાપાણી કરવા નહોતી...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઉમાશંકર જોષીની કલમે અવતરેલી રચના ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ સુપ્રસિદ્ધ છે. કવિતાનો નાયક મોકળા પગે ને ખુલ્લા મને કુદરતનો ખોળો ખૂંદવા એટલો તત્પર છે કે તેને ભોમિયાનો સંગાથ પણ...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે નૂતન વર્ષના ત્રીજા દિવસે - પોષી પૂનમના પાવન પર્વે આ કોલમ કંડારાઈ રહી છે. અહીં બ્રિટનમાં બર્ફીલું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ફુલગુલાબી ઠંડીના માહોલમાં આદ્યશક્તિ અંબે માતનો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સપ્તાહની ગેરહાજરી બાદ આપનો સેવક હાજર છે. એક રીતે જોઇએ તો આ ગેરહાજરી ન કહેવાય હોં... ‘જીવંત પંથ’ની આ રજા જલ્સાપાણી કરવા નહોતી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે બ્રિટિશ-ભારતીય સમાજ સહિત સમગ્ર દેશે મેગન મર્કેલ - પ્રિન્સ હેરીના લગ્ન માણ્યા. આ પ્રસંગ પારિવારિક હોવા છતાં ખરા...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો આપણે સહપ્રવાસે નીકળીએ... આપણો પ્રવાસ વૈચારિક છે, અને અમુક અંશે કાલ્પનિક પણ ખરો. આમાં ક્યાં બેગબિસ્તરા બાંધવાની કે ટિકિટ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સૌરાષ્ટ્રનો ગીર પંથક તેના ડાલામથ્થા સાવજ અને મધમીઠી કેસર માટે ભલે આખી દુનિયામાં જાણીતો હોય, પરંતુ આજકાલ આ વિસ્તાર જુદા જ કારણસર...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોમનવેલ્થ નેશન્સ એ અનેક રાષ્ટ્રો અને એકાદ-બે અપવાદ સિવાય પૂર્વ બ્રિટિશ કોલોનીના દેશોનું બનેલું સંગઠન છે. બ્રેક્ઝિટના પગલે પગલે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગામી મંગળવારે પહેલી મેના રોજ ભારતીય સમવાય તંત્રમાં એક અલગ રાજ્ય તરીકે ગુજરાતનો સ્થાપના દિન દેશ-દેશાવરમાં ઉજવાશે. સિદ્ધરાજ...

વડીલો સહિત સૌ વાચક મિત્રો.નીરવ મોદી, મેહુલ ચોક્સી, રોટોમેક વાળા વિક્રમ કોઠારીના નામો હવે દેશ દેશાવારના સમાચાર પત્રોમાં ચમકી રહ્યા છે અને સવાસો કરોડ ભારતવાસીઅોના...

વડીલો સહિત સૌ વાચક મિત્રો, સર્વ લવાજમી ગ્રાહકોને લગભગ નિયમિત રીતે કોઈ એક વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો વિશેષાંક સાદર કરવામાં આવે છે. આગામી પખવાડિયામાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનું પ્રિય સમાચાર પત્ર ગુજરાત સમાચાર છે અને તે બદલ અમે સૌ સગર્વ આપના આભારી છીએ. હું અનુભવથી સુપેરે જાણું છું કે અમારો વાચક...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો, આપણે સહુ ઇસવી સન ૨૦૧૭નું સાથે મળીને સ્વાગત કરીએ. નાનામોટા પ્રશ્નો કે સમસ્યા હોવા છતાં આજનો દિન અતિ રળિયામણો રે... ભજન...