પ્રભુ! જીવન દે... ચેતન દે, નવચેતન દે...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવમી એપ્રિલે આ ગગો આયખાનું 87મું વર્ષ પૂરું કરીને 88મા વર્ષમાં પ્રવેશ્યો છે. એટલે શું? પછી શું? આ કે આવા કોઇ સવાલના મારી પાસે જવાબ નથી. પણ હા, એટલું જરૂર કહી શકું કે જીવનને ભરપૂર જીવી રહ્યો છું. ઉંમરના આંકડાએ શરીરનું...

જીવનભરનું ભાથું બની રહ્યાો છે સ્વામીબાપા સાથેનો નાતો

અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહનો અંક આપના હાથમાં પહોંચશે ત્યારે આપણે સહુ નૂતન વર્ષના વધામણા કરવા માટે થનગનતા હોઇશું. આગામી વર્ષ સ્વતંત્ર ભારતનું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લગભગ ૨૫-૩૦ વર્ષથી અમારા સ્થાનિક ફાર્મસિસ્ટ શ્રી પ્રદીપભાઇ કોટેચા અમને દવાઓ ઉપરાંત આરોગ્યના જતન-સંવર્ધન માટે ઉપયોગી સલાહ-સૂચન...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવસંસ્કૃતિના વિકાસ સાથે અનેક પ્રકારની ચીજોનો ઉદ્ભવ થયો. વેલણ-આડણીથી માંડીને મસમોટા મશીનો, વિશાળકાય પેઇન્ટીંગ, ભવ્યાતિભવ્ય...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨-૧૩ નવેમ્બર અને ૧૯-૨૦ નવેમ્બર - એમ બન્ને વીકેન્ડ મારા માટે થોડાક ભારે રહ્યા. ના, બાપલ્યા... ના કોઇ ગ્રહ-દશા સંદર્ભે નહીં,...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પર વિશ્વ સમસ્તની નજર મંડાયેલી હતી.  અમેરિકાને વિસ્તારની દૃષ્ટિએ મૂલવવામાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ સુવિદિત છો કે મને હિન્દુ હોવાનું સદાસર્વદા ગૌરવ રહ્યું છે. સનાતન ધર્મની મારી સમજમાં હિન્દુ, જૈન, શીખો અને બૌદ્ધ - એમ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવલા વર્ષના પ્રારંભે નૂતન વર્ષાભિનંદન અને આપ સહુ તન-મન-ધનના સુખિયા બનો તેવી અંતઃકરણપૂર્વકની હાર્દિક શુભકામનાઓ.../પ્રભુ પ્રાર્થના...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવતા વર્ષે ભારતને આઝાદી મળ્યાને ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ભારત ભૂમિમાં વસતાં દેશબાંધવો - ભગિનીઓ તેમજ વ્યાપક સંખ્યામાં વિદેશમાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ અવારનવાર કોઇક વખત પ્રત્યક્ષ કે ફોન પર તો ક્યારેક વળી અન્ય કોઇના માધ્યમથી મળતા રહો છો. જો હું પારસી હોત તો અવશ્ય લખી...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વભરમાં વસતાં સનાતનધર્મીઓ આજે નવલા નવરાત્ર મહોત્સવનો નવમો દિવસ ઉજવી રહ્યા છે. શક્તિ આરાધના અને સાધનાના આ પાવન અવસરનું આવતીકાલે...



to the free, weekly Gujarat Samachar email newsletter