સુરતમાં હજીરાના મોરા ગામે કામદારોનો પથ્થમારોઃ લાઠીચાર્જ, ટિયરગેસ છોડાયો

હજીરાના મોરામાં સ્થિત કંપનીઓમાં કામ કરતા અને લોકડાઉનને પગલે અહીં ફસાયેલા ૫૦ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન જવાની માગ સાથે ૧૦મી મેએ સરપંચના ઘરે આવ્યા હતા. એ પછી આવેલા ટોળાને પોલીસ સમજાવતી હતી ત્યારે ધીમેધીમે ૧૦૦૦થી વધુનું ટોળું થઈ ગયું. આ ટોળું...

સુરતના પરિવારની દિલેરી મુંબઇ પોલીસને ફળી

બોલિવૂડના કલાકારોને વેનિટી વેન્સ પૂરી પાડનાર કેતન રાવલ અને તેમના ભત્રીજા ધૈર્ય રાવલે પોતાની ૧૮ વેનિટી વેન્સ મુંબઈ પોલીસને લોકડાઉન દરમિયાન વાપરવા આપી છે. વૈભવી સગવડો ધરાવતી આ વેનિટી મેળવીને ખાસ કરીને મહિલા પોલીસને રાહત થઇ ગઇ છે. લોકડાઉન દરમિયાન...

અત્યાર સુધી બ્રેઈનડેડ વ્યક્તિનાં હાર્ટ, કીડની, લિવર, આંખ સહિતના અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળતું હતું, પરંતુ રાજ્યમાં હાડકાંના દાનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે અને રાજ્યમાં હાડકાંના દાનનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. સુરત જિલ્લાના મહુવાનાં...

હાલ સાઉથ આફ્રિકામાં વસતા દક્ષિણ ગુજરાતના એનઆરઆઇની વતનમાં આવેલી લગભગ ૧૨ વીઘા જમીન બોગસ સોદાચિઠ્ઠીના આધારે વેચી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે.

માર્ગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુને ભેટેલા સુરતના દિશાંક જરીવાલાનું હૃદય રાજસ્થાનમાં આવેલા અલવરના વતની ૪૩ વર્ષીય મોઇનુદ્દીન ખાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ૩૦મી એપ્રિલના રોજ દિશાંકને ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી...

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમે આવતા સુરતમાં વાહનોની સંખ્યા ૨૬ લાખને પાર કરી ગઈ છે જેથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અકસ્માતને...

સાડાપાંચ વર્ષ થવા છતાં પણ વાપી ક્રિટિકલ પોલ્યૂટેડ એરિયામાંથી બહાર નીકળ્યું નથી, પરંતુ પ્રદૂષણની ગંભીર અસર ભૂગર્ભ જળ પર પડી રહી છે. પ્રદૂષિત પાણી જમીનમાં...

૬૫ વર્ષીય મોહનભાઇ પંચાલ વર્ષોથી પરિવાર સાથે લુટન-યુકેમાં સ્થાયી થયા હતા. આશરે ૫૦ વર્ષ અગાઉ તેમનાં માતા મંજુબહેન સુરતમાં આવ્યા હતાં અને સચીનના રહેવાસી પિતરાઇ ભાઇ ધનસુખભાઇના ઘરે રહેતાં હતાં. માતાને મળવાની ઇચ્છા થતાં લગભગ ૫૦ વર્ષ બાદ મોહનભાઇ ૧૩મીએ...

૮૬ વર્ષ અગાઉ દાંડીકૂચ દરમિયાન નવમી એપ્રિલે દાંડીયાત્રા ભીમરાડ ગામ ખાતે પહોંચી હતી, જેના ઉપલક્ષ્યમાં ભીમરાડ ગામના રહીશો તેમ ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ...

જિલ્લા અને નજીકના તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૦મી એપ્રિલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સાતથી આઠ સેકંડો માટે ધરા ધ્રૂજી હતી. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા  ૩.૨ જેટલી નોંધાઈ હતી. 

ધરમપુરના તુતેરખેડ ગામે બીજી એપ્રિલે એકસાથે સમૂહલગ્નમાં ૧૧૨૧ આદિવાસી યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જેમાં પિતા-પુત્રે પણ એક મંડપની નીચે લગ્ન કર્યાં...

દેશની સરહદ પર તો ખબર હોય કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન પણ રાજકારણમાં બિલકુલ ખબર ન પડે કે તમારો દોસ્ત કોણ છે અને તમારો દુશ્મન કોણ છે. આ શબ્દો સુરતની મુલાકાતે...to the free, weekly Gujarat Samachar email newsletter