88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

કોમનવેલ્થમાં ગુજરાતને ગોલ્ડ મેડલનું ગૌરવ સુરતના હરમિત દેસાઇએ અપાવ્યું છે. ટેબલ ટેનિસમાં હરમિત દેસાઇનાં જબરદસ્ત દેખાવથી ભારતને ડબલ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો...

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. ભારતે સોમવારે ૩ ગોલ્ડ, બે સિલ્વર, બે બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ...

• ઘરકંકાસમાં પત્નીના આપઘાત પાછળ પતિએ જીવન ટુંકાવ્યું• રામદાસ આઠવલેને સુરતમાં કાળો ખેસ પહેરાવાયો• સુપ્રીમના સ્ટેથી ગજેરા બંધુઓને રાહત

ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં ગત વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૧૮૦ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી ૯૧ એટલે કે અડધાથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે....

સુરતમાં જન્મેલા અને લંડનમાં સ્થાયી થયેલા પટેલ દંપતીએ દેશનું ઋણ અદા કરવા ૧૨મી માર્ચે દાંડીથી પદયાત્રા શરૂ કરી હતી. દંપતી ૩૧મી માર્ચે અમદાવાદના સાબમરતી આશ્રમ...

વલસાડના મોટા તાઈવાડમાં રહેતા રિઝવાન પઠાણ છેલ્લા ૧૨ વર્ષથી શનિવારે નવસારીના વીરવાડીના પાતળીયા હનુમાન મંદિરે દર્શને જાય છે અને ત્યાં તે સેવા પણ આપે છે. રિઝવાન...

ચૈત્ર માસના પ્રારંભે મા નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ નદીની પૂજા સાથે થયો છે. આ પરિક્રમા ૨૧ દિવસ સુધી ચાલશે. નર્મદાની નિયમિત પરિક્રમા જેટલું જ મહત્ત્વ...

સરથાણમાં મજેસ્ટિકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસિયા અને તેમની પત્ની રેખાબહેને પુત્ર વીર સાથે ૨૮મી ફેબ્રુઆરીએ મજેસ્ટિકા હાઇટ્સના બારમા માળેથી કૂદીને આપઘાત...

કૌભાંડી નીરવ મોદીની જેમ કતારગામના વિન્સન ડાયમંડના સંચાલકે પણ જુદી જુદી બેંકોને મળીને કુલ રૂ. ૬૫૦૦ કરોડનો ચૂનો લગાવીને પત્ની સાથે વિદેશની વાટ પકડી લીધાની...

નવા ભારતના નિર્માણ માટે ૨૫મી ફેબ્રુઆરીએ રાતે આઠ વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં રન ફોર ન્યુ ઇન્ડિયાના નારા સાથે મેરેથોનને...



to the free, weekly Gujarat Samachar email newsletter