હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ ચોથી ફેબ્રુઆરીએ સુરતમાં યોજાઈ ગયો. આ લગ્નોત્સવનું ૧૦૦ એકર જગ્યામાં આયોજન થયું હતું અને આશરે દોઢ લાખ લોકોની તેમાં હાજરી હતી. ઉલ્લેખનીય...

દેશમાં થયેલા એક સર્વે પ્રમાણે દેશની ૮૦ ટકા મહિલાઓ બજારમાં મળતા મોંઘા સેનેટરી પેડનો ઉપયોગ કરી શકતી નથી. આ મહિલાઓને પોષાય તેવા ઓછા ખર્ચમાં સેનેટરી પેડનું...

શ્રી નિખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેલવાસ નજીક કુડાચામાં ઓમ આકારે  નિખિલેશ્વર મહાદેવનું મંદિર રૂ. ૩.૬ કરોડના ખર્ચે ૩૫ હજાર સ્કેવર ફૂટમાં...

ડુમસ દરિયા કિનારે જતાં પહેલા લોકોને મિટિંગ પોઈન્ટ બનતું ડુમસનું લંગર ૩૦ જાન્યુઆરીએ ૯૦ વર્ષનું થયું છે. પહેલા વિશ્વયુદ્ધમાં ડુમસના ૩૪ જેટલા યોદ્ધાઓ શહીદ...

વડોદરાની ૧૯ વર્ષીય વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારા આરોપી શાંતિસાગર સાગર સામેનો કેસ સત્તરમીએ નીચલી કોર્ટથી સેશન્સ કોર્ટ કમિટ થયો હતો. ચાર્જશીટ મુજબ શાંતિસાગરે પીડિતા સાથે સંબંધ બાંધ્યો હોવાની પુષ્ટિ થાય છે, પરંતુ ઘટના પછી ૧૩ દિવસ વીતી જતાં વીર્યના...

લખનઉના માલા શ્રીવાસ્તવ તથા તેમના પરિવારે સુરતના પતંગ મહોત્સવમાં આશરે ૧૮૯૯થી ૧૯૬૦ સુધીના કલેક્શનના પતંગો ડિસ્પ્લેમાં મૂક્યા હતા. તેમાં અંગ્રેજ શાસન સામે...

ભરૂચના વતની અને આફ્રિકામાં વસેલા સલીમ પટેલનો માથામાં ગોળી મારી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યાના સમાચાર ૨૯મી ડિસેમ્બરે મળતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. સલીમના માતા-પિતાએ પુત્રનો સહારો ગુમાવ્યો જ્યારે ત્રણ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે....

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓનાં કરિયાવર સાથે કન્યાદાન કરનાર પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણવાય છે....

પારસીઓના તીર્થસ્થાન વલસાડ જિલ્લાના ઉદવાડામાં ત્રિદિવસીય ઇરાનશા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ હાજર રહ્યા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter