- 03 Jan 2018

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓનાં કરિયાવર સાથે કન્યાદાન કરનાર પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણવાય છે....
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓનાં કરિયાવર સાથે કન્યાદાન કરનાર પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણવાય છે....

પારસીઓના તીર્થસ્થાન વલસાડ જિલ્લાના ઉદવાડામાં ત્રિદિવસીય ઇરાનશા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ હાજર રહ્યા હતા....
• ડુપ્લિકેટ ચેકથી નર્મદ યુનિ.ના બે કરોડની ઠગાઈ • મહિલા ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાઈ
પારસી અંજુમન ટ્રસ્ટે ૧૦ વર્ષ પહેલાં એવો નિર્ણય જાહેર કર્યો હતો કે, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી મહિલાઓ અગિયારીમાં અને દખમા-સ્મશાનગૃહમાં પ્રવેશી શકશે નહીં. દિલબર નામની પારસી મહિલાએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં પછી તેની માતાની અંતિમવિધિમાં તે સામેલ...

નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠક પર નવમીએ મતદાન થયું હતું. મતદાન બાદ ઇવીએમ વીવીપેટ કીટ સીલ કરીન સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવાયા હતાં જોકે દસમીએ ડેડિયાપાડાના...

મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે અને કોંગ્રેસી અહેમદભાઇ પટેલને ગુજરાતના વઝીરે-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફ્કત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે. તેવા લખાણ...

બેન્ક અોફ બરોડાના ભૂતપૂર્વ મેનેજર અને પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના પનોતા શિષ્ય શ્રી ગિરીશકુમાર દેસાઇનું ૭૪ વર્ષની વયે શનિવાર તા. ૯મી ડીસેમ્બર...
ઉમરગામ તાલુકાના સંજાણમાં પારસીઓના ભવ્ય ઈતિહાસની ધરોહર સમા કીર્તિસ્તંભની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ૧૬મીએ સુવર્ણજયંતિ નિમિત્તે સંજાણ ડેની દબદબાભેર ઊજવણી કરાઈ હતી. કીર્તિસ્તંભની ૧૯૧૭માં સ્થાપના કરાઈ હતી. સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં સમાજના...

સુરતમાં અર્ધસતાવધન અને બાલ શતાવધન કરનાર ટ્વિન્સ બાળ મુનિઓએ પૂનામાં વધુ એક રેકોર્ડ કર્યો છે. પાંચ મહિના પહેલા દિક્ષા લેનારા બાળમુનિઓએ માત્ર ૫૦ મિનિટમાં...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં આવી પહોંચેલી કોંગ્રેસની નવસર્જન યાત્રામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરે કોંગ્રેસને પાંડવોની...