ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

રાજ્યની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય અને કહેવાતા સાહિત્યકાર રવિન્દ્ર પારેખ દ્વારા ફેસબુક ઉપર ફરીથી...

આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...

આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતા નર્મદામાં દેશની પ્રથમ બિરસા મુંડા યુનિવર્સિટીને વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ કરી દેવાઈ છે. હાલ રાજપીપળાના વાવડી રોડ પર...

માંગરોળમાંથી ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ મોસાલી ચાર રસ્તા વિસ્તારમાં વિકાસ ગૌરવયાત્રાની જાહેરસભા ૧૫મીએ સંબોધી હતી. સભામાં પ્રદેશ પ્રમુખ...

નાનુપુરા દિગંબર જૈન દેરાસરમાં વડોદરાની શિષ્યા ઉપર બળાત્કાર ગુજારવાના આરોપસર પકડાયેલા આચાર્ય શાંતિસાગર મહારાજને જેલભેગા કરી દેવાયા છે. ૧૫મી ઓક્ટોબરે રાતે...

સુરત શહેર જિલ્લામાં નવમી ઓક્ટોબરે રાત્રે ગાજવીજ અને ચક્રવાત સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી...

યુએસ આર્મીમાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના યુવાન રાજેન્દ્ર ભક્તના મૃત્યુથી વતનમાં વસતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કામરેજ તાલુકાના ઓરણા ગામના...

સુરતના ટેકનિશિયન્સ અને ફેશન ડિઝાઈનર્સે મળીને એવાં ચણિયાચોળી ડિઝાઇન કર્યાં છે કે જે પહેરીને ગરબા રમવાથી વીજળી પેદા થાય છે અને એલઇડી લાઇટ્સ ઝળહળે છે. પાછા...

નવરાત્રિ આવતાં યંગસ્ટર્સ સહિત તમામ ગરબાપ્રેમીઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. બાળકોથી માંડીને વડીલો પણ ક્લાસિસમાં અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે ત્યારે વલસાડમાં માત્ર ૬ વર્ષની બાળકી વૃંદાના ૬થી ૧૦૮ સ્ટેપના દોઢિયા બધાને દંગ કરે છે. બે વર્ષથી દોઢીયા...

'હું જીતને આઈસ, બડો ખેલાડી બનીશ ઓર અપણે સબ રા નામ રોશન કરીશ' નરેન્દ્રએ પિતાને આ કહ્યું હતું. સુરતનો ૧૩ વર્ષનો ક્રિકેટર નરેન્દ્રસિંહ શ્રીલંકામાં ટુર્નામેન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter