5 લાખ ડોલરનો થાઈ પાડો કો મુઆંગ ફેટ

દુનિયામાં અત્યંત દુર્લભ થાઈ અલ્બિનો વોટર બફેલો એટલે કે થાઈ પાડો કો મુઆંગ ફેટ પાંચ લાખ ડોલર (અંદાજે રૂ. 4.50 કરોડ)માં વેચાયો છે, જે અત્યાર સુધીમાં કોઈપણ પાડાની વિક્રમજનક કિંમત છે. 

મહિલાઓનો ડર... 55 વર્ષથી આ જણ ઘરમાં પૂરાઇને રહે છે

આફ્રિકાના રવાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 71 વર્ષના એક વૃદ્ધ કેલિસ્ટ નઝામવિતા છેલ્લા 55 વર્ષોથી પોતાના ઘરમાં સંપૂર્ણપણે એકાંતમાં જીવન જીવી રહ્યા છે. અને આનું કારણ છે મહિલાઓ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી સાંજે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ટેલિફોન કરીને રશિયા-યૂક્રેન લશ્કરી સંઘર્ષ અંગે ચર્ચા કરી છે. આ  ચર્ચા...

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી મદદ મળવાની શરૂઆત થઇ ચૂકી છે. ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકાએ ભારત એક સાચું પાડોશી હોવાને નાતે...

 ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી....

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને બન્ને દેશો પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા હોવાનું વડા પ્રધાન મોદીએ જણાવ્યું...

પારસી સમુદાયે સોમવારે - ૨૧ માર્ચે નૂતન વર્ષ નવરોઝની ઉજવણી કરી હતી. આ અવસરે કુર્દિશ સમુદાયના લોકો ઈરાકના દુહોક પ્રાંતના અકરે પર્વતો પર મશાલો સળગાવીને પહોંચ્યા...

ઈઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ એપ્રિલના આરંભે ભારતની મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિમંત્રણને સ્વીકારીને તેઓ ભારત અને...

રશિયાએ યૂક્રેનના લશ્કર સમક્ષ મારિયુપોલમાં આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યૂક્રેને એને ફગાવી દઈને યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો...

ભારતના બે દિવસના પ્રવાસે આવેલા જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ દેશમાં બુલેટ ટ્રેન સહિતના વિવિધ પ્રોજેક્ટમાં 42 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે....

 ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા 156 દેશના નાગરિકો માટે તાત્કાલિક અસરથી પાંચ વર્ષની મુદ્દતની ટૂરિસ્ટ વિઝા સુવિધા ફરી શરૂ કરી છે. આ વિઝાને માર્ચ...

તમે માનો યા ના માનો, પરંતુ તુર્કીના ઈસ્તબુંલ એરપોર્ટ ખાતે ટોઇલેટમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સાથે ભારતને સીધો સંબંધ હોઈ શકે છે. ગુજરાતમાં ચાલતા ગેરકાયદે...



to the free, weekly Gujarat Samachar email newsletter