1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

લદાખ અને અરુણાચલ પ્રદેશમાં એલએસી પર સેના ખડકી રહેલા ચીને હવે હિમાચલ પ્રદેશમાં એલએસી ખાતે સેનાનો જંગી જમાવડો કરી ભારતને ઘેરવાનું શરૂ કરી દીધું છે. હિમાચલ...

આફ્રિકાની ધરતી પરથી ફરી એક વાર અનમોલ ખજાનો મળી આવ્યો છે. ઝામ્બિયામાં ખનન કંપની જેમફીલ્ડને ૭૫૨૫ કેરેટ એટલે કે ૧૫૦૫ ગ્રામનું પન્નાનું રત્ન મળી આવ્યું છે....

ટ્વિટર પર વિશ્વની સૌથી ૫૦ પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમે જોવા મળે છે. વિશ્વના કોઈ નેતા મોદી સાથે ટક્કરમાં નથી....

કોરોના મહામારીના કારણે વિશ્વના ઘણા દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે કોરોના મહામારીના કારણે ૩૧ દેશોમાં ૨૮ મિલિયન વર્ષ જિંદગી...

ઈલોન મસ્કની નેટવર્થમાં આ સપ્તાહે અત્યાર સુધી ૫૦ બિલિયન ડોલર એટલે કે રૂ. ૩.૭૧ લાખ કરોડનો જંગી ઘટાડો થયો છે. સતત બે દિવસ ટેસ્લા ઈન્કના શેરોમાં કડાકો બોલવાના...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને પદ્મવિભુષણ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત શ્રીતુલસી પીઠાધિશ્વર...

જો આબોહવાની કટોકટીથી ગરમીમાં માત્ર ૨ ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ એક બિલિયન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી ચેતવણી યુકે મેટ ઓફિસના નિષ્ણાતોએ...

નેટ ઝીરો કાર્બન ટ્રાન્ઝીશનથી વિશ્વની અડધોઅડધ ફોસિલ ફ્યૂલ સંપત્તિ ૨૦૩૬ સુધીમાં નકામી બની જશે અને વિશ્વમાં ૨૦૦૮ જેવી નાણાકીય કટોકટી સર્જશે તેવી ચેતવણી નવા...

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વચગાળાના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ સ્વીકાર કર્યો છે કે તેઓ પાકિસ્તાન તથા તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની વચ્ચે...

પૂર્વ બ્રિટિશ સંસ્થાન બાર્બાડોસને રિપબ્લિક તરીકે જાહેર કરાયું છે અને રાષ્ટ્રના વડા તરીકે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્થાને વર્તમાન ૭૨ વર્ષીય ગવર્નર જનરલ...



to the free, weekly Gujarat Samachar email newsletter