1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે આતંકવાદનો મુદ્દો ઊઠાવતાં પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સાથે સાથે...

યુએઈના મહાનગરમાં બીજું વિશાળ હિંદુ મંદિર આકાર લઇ રહ્યું છે. આજકાલ જોરશોરથી તેનું કામ ચાલી રહ્યું છે. અને જો બધું આયોજન નિર્ધારિત સમય પ્રમાણે પાર પડ્યું...

 બિલિયોનેર એલન મસ્કની કંપની સ્પેસ-એક્સ દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલા ચાર પ્રવાસીઓ ત્રણ દિવસનો પ્રવાસ કર્યા બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે આ...

બમ્બૈયા ફિલ્મોમાં કુંભમેળામાં વિખૂટા પડેલા ભાઇભાંડુની ઘણી વાર્તા આવી ગઈ છે પરંતુ, જન્મ સમયે બદલાઈ ગયેલી બે બાળકીઓ મોટી થઈને હવે શ્રેષ્ઠ મિત્રો બની ગઈ છે....

કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતના ટ્રુરો શહેરમાં એક એપાર્ટમેન્ટમાં ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોને વંશીય કારણોસર તેની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસે તેની ઓળખ પ્રભજોતસિંહ ખત્રી તરીકે કરી હતી અને ગંભીર...

૧૧મી સપ્ટેમ્બરે કેનેડાના મિસિસૌગા શહેરના સ્ટ્રીટ્સવિલ પાર્કમાં ૪૪ વર્ષીય હિંદુ પુરુષ તેમના પરિવાર સાથે નાની ધાર્મિક વિધિ કરી રહ્યા હતા ત્યારે બે ટીનેજરોએ ત્યાં પહોંચીને તેમને અપમાનજનક શબ્દો કહ્યા હતા. તેમણે તે પુરુષ પર હુમલો પણ કર્યો હતો અને...

શાહી પરિવારથી અલગ પડેલાં પ્રિન્સ હેરી અને મેગન મર્કલને યુએસના પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિનની વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિઓની વર્ષ ૨૦૨૧ની યાદીમાં સ્થાન...

યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાએ ચીનનો સામનો કરવાના લક્ષ્ય સાથે ત્રિપક્ષીય સુરક્ષા પાર્ટનરશિપની જાહેરાત કરી છે. Aukus નામે ઓળખાયેલી ભાગીદારી હેઠળ ઓસ્ટ્રેલિયાને...

યુએસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવાર, ૨૦ સપ્ટેમ્બરે યુનાઈટેડ નેશન્સ ખાતે વિશ્વનેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter