1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

યુકે પાર્લામેન્ટ્સના સ્પીકર્સે હાઉસ ઓફ કેમન્સમાં રિસેપ્શનમાં હાજરી આપવા મુદ્દે ચીનના રાજદૂત ઝેંગ ઝેગુઆંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જેના કારણે લંડન અને બેઈજિંગ...

ડેઇઝી મે ડિમિટ્રી છે તો માત્ર ૧૦ વર્ષની, પણ નાની વયે એક પ્રતિભાશાળી મોડેલ તરીકે દુનિયાભરમાં ખાસ ઓળખ ધરાવે છે. ઉંમર ભલે નાની હોય તે લેક્મે ફેશન વીક, પેરિસ...

દુનિયાભરમાં આજકાલ અભ્યાસ માટે કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લખવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ ઘટી રહ્યો છે અને ટાઇપિંગનો ક્રેઝ...

આપણે મોટા ભાગે ઊંઘ વિના ૨૪ કલાક પણ રહી શકતા નથી જ્યારે ચીનના હેનાન પ્રાંતની એક મહિલાનો દાવો છે કે તે છેલ્લાં ૪૦ વર્ષમાં એક દિવસ પણ સૂઇ શકી નથી. લી ઝાનયિંગ...

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને વચગાળાની સરકારની રચના પછી અમેરિકાએ સોમવારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા નિર્ણય લીધો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ૧૩મી બ્રિક્સ શિખર સમેલનનું નેતૃત્વ કરતાં બ્રિકસ દેશોને નવો મંત્ર આપ્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલા શિખર...

ભારતમાં તો ગણપતિ દાદા વિઘ્નહર્તા તરીકે પૂજાય જ છે, પરંતુ ભારત સિવાય અન્ય કેટલાક દેશોમાં પણ બાપ્પા પૂજનીય છે. આમાં પણ એક શહેર તો એવું છે જે આખેઆખું વિઘ્નહર્તાને...

અમેરિકાના પેન્સિલવેનિયાની ૪૬ વર્ષની બોબીને પોતાના શરીરની સ્થૂળતા એટલી ગમે છે કે તે પોતાનું વજન હાલના ૨૪૬ કિલોથી પણ વધારવા ઇચ્છે છે. તે વિશ્વની સૌથી મેદસ્વી...

યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના બાળકોને કેનેડામાં અભ્યાસ માટે ટોરોન્ટો સ્થિત કેનેડા - ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF) તેમને સ્પોન્સર કરશે. CIF એ આ હેતુસર તાજેતરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter