ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

આજના વ્યસ્ત જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે કારણ કે તેની સીધી અસર તમારા સંતાનોના આરોગ્ય પર પણ પડતી હોય છે. જે માતાની જીવનશૈલી તંદુરસ્ત હોય તેની દીકરીઓમાં...

સ્વિત્ઝર્લેન્ડની બેકર નતાશા કોલિન કિમે દુનિયાની સૌથી મોટી પહેરી શકાય તેવી કેક ડ્રેસ બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.

કેનેડાના વાનકુવરમાં આવેલાં ઐતિહાસિક કોમાગાટા મારુ મેમોરિયલને બિટકોઈનના વિચિત્ર સંદેશાઓ સાથે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 2021થી 2023ના ગાળામાં આ ત્રીજી...

અમેરિકી સંસદમાં ભારતવંશી અમેરિકન સાંસદને મોટી જવાબદારી અપાઇ છે. અમી બેરા, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્નાને ત્રણ મુખ્ય હાઉસ પેનલમાં સદસ્ય...

તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના...

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન બાદ બાંગ્લાદેશમાં પણ હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં શનિવારે એક જ રાતમાં અસામાજિક તત્ત્વોએ...

ઘાનાનો સુલેમાન અબ્દુલ સમીદ આઉચેના નામે વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિનો વિક્રમ નોંધાય તે દિવસો દૂર નથી. વધુ પડતી ઊંચાઇને કારણે હેરાન-પરેશાન સુલેમાન દર મહિને...

ભિખારી પાસેથી રૂપિયા બે-પાચ લાખ રૂપિયાની રકમ મળી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, પરંતુ એક મહિલા ભિખારી પાસેથી તો લકઝરી કાર સહિત મોટી માત્રામાં રોકડ મળી...

કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે...

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓ પર અનેક પ્રતિબંધ ફરમાવ્યા છે. મહિલાઓને એકલાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો છે તો યુવતીઓ કોલેજોમાં પણ જઈ શકતી નથી....



to the free, weekly Gujarat Samachar email newsletter