સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

‘હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે..’

લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સહિત બ્રિટનભરમાં જ્યાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં ત્યાંની જૈન સંસ્થાઓએ પોતપોતાની રીતે પર્યુષણ પર્વની આરાધના રૂડી રીતે કરી. નાના-મોટા સૌએ યથા શક્તિ તપશ્ચર્યા કરી ભૂખ પર વિજય મેળવ્યો.

લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સહિત બ્રિટનભરમાં જ્યાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં ત્યાંની જૈન સંસ્થાઓએ પોતપોતાની રીતે પર્યુષણ પર્વની આરાધના રૂડી રીતે કરી....

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ...

યુનાઈટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરમાં બે દિવસ સુધી ધામધૂમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેમાં 15,000થી વધુ ભાવિકોએ...

બ્રહ્મા કુમારીઝ દ્વારા લંડનના ગ્લોબલ કોઓપરેશન હાઉસ ખાતે સંગીત, નૃત્ય અને આધ્યાત્મિક ઉપદેશો અને ‘મેજિક ફ્લ્યુટ ધેટ ચાર્મ્ડ ધ યુનિવર્સ- એ ડિવાઈન મેલડી’ થીમ...

બ્રિટિશ સાઉથ એશિયન કોમ્યુનિટીઓ દ્વારા યુકેનું વૈવિધ્યસભર સાંસ્કૃતિક ફલક સમૃદ્ધ છે. આમ છતાં, બીજી અને ત્રીજી પેઢીના ગુજરાતીઓનો ઉછેર તેમના ભાષા, પરંપરાઓ...

વોરવિક કોન્ફરન્સ પાર્ક ખાતે તાજેતરમાં બીએપીએસના યુકે અને યુરોપના યુવક-યુવતી મંડળના સભ્યોની ‘પારસમણિ’ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે શિબિરમાં ભાગ લઇ રહેલા 900થી...

અમેરિકામાં તોફાની તત્વોએ ફરી એક વાર હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવૂડ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાઈનબોર્ડને...

અમદાવાદ શહેરના છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના દૃઢ સંકલ્પ સાથે સતત વિચરણ કરતા રહે છે.

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના લંડન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વે કૃષ્ણ જન્મોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ...



to the free, weekly Gujarat Samachar email newsletter