GHS યુથ ક્લબને ૨૦૧૯નો યુથ લીડરશિપ ફ્યુઝન એવોર્ડ એનાયત

બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો. આ કેટેગરીમાં પાંચ ગ્રૂપ નોમિનેટ થયા હતા. તેમાં વિજેતા બનેલા GHS યુથ ક્લબને BAE સિસ્ટમ્સના...

વિલ્સડન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ૪૪મા પાટોત્સવ સાથે શ્રી હરિકૃષ્ણ મહોત્સવ

૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં સૌ પ્રથમ ભારતીય શૈલીમાં તૈયાર થયેલું શિખરબદ્ધ મંદિર અને ભારત બહાર સૌ પ્રથમ વખત આરસ પાષાણમાંથી...

‘ગુજરાતી સંગીત સંધ્યા’ મેઘધનુષ્યના સાત રંગ અને સૂરોથી હેરોના આર્ટ્સ સેન્ટરમાં ગુજરાત ખડું થઈ ગયું હતું. રવિવાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ની સાંજે સાત મિત્રોએ મળીને યોજેલી આ સાંજ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા ગામના બાળકોની સુખાકારી અને વિકાસના લાભાર્થે...

વેમ્બલીના સડબરી ખાતે આવેલા જલારામ જ્યોત મંદિર ખાતે દીપાવલિ અને નૂતન વર્ષે પ્રસંગે દર્શનાર્થી ભક્તોનો મેળો જામ્યો હતો. જલારામ જ્યોત મંદિર તેની સ્થાપના થઇ...

તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં...

જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી...

એક મહાન યોગી, સાધક, હિન્દુ સમાજની એકતાના પ્રતિક, સ્વામીનારાયણ સંપ્રદાયનો સમગ્ર વિશ્વમાં જય જયકાર કરાવનાર ભારતના મહાન સંત અને યુગપુરુષ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ...

બ્લડ બેંકિંગ, થેલેસેમિયા નિયંત્રણ અને અટકાવ, ગ્રામીણ શૈક્ષણિક માળખાકિય વિકાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા, સાયન્સ ઓફ લિવિંગ થ્રુ યોગા, પ્રાણાયામ અને ગ્રીનફિલ્ડ – એન્વાયર્નમેન્ટલ ઈન્ટરવેન્શન ક્ષેત્રે સક્રિય એવી રાજકોટની પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૭-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર...

સોરઠ (સૌરાષ્ટ્ર)ની ધરતી એટલે સંત ને શૂરાની પાવનભૂમિ. સાકર જેવી મધમીઠી વાણી બોલનારા કવિઓ ને કથાકારો પણ આ ધરતીની દેન છે. તાજેતરમાં હેરો લેઝર સેન્ટર ખાતે...

શ્રી જૈન સંઘ-ઇસ્ટ લંડન એન્ડ એસેક્સના ભગિની મંડળને ૨૫ વર્ષ પૂરાં થતાં તા.૧૮ જૂન, શનિવારે લેટન વિસ્તારના હરિબેન બચુભાઇ નાગ્રેચા મેમોરિયલ હોલમાં સમગ્ર જૈન...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા ૧૦-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન...to the free, weekly Gujarat Samachar email newsletter