- 20 Aug 2015

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને તેની પ્રવૃત્તિ આજે ભલે યુકે અને યુરોપમાં મોખરાની ગણાતી હોય પરંતુ મંદિર અને સંસ્થાને આ ટોચના સ્થાને પહોંચાડવા માટે કેટલાય...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને તેની પ્રવૃત્તિ આજે ભલે યુકે અને યુરોપમાં મોખરાની ગણાતી હોય પરંતુ મંદિર અને સંસ્થાને આ ટોચના સ્થાને પહોંચાડવા માટે કેટલાય...
The foundation stone for the first Hindu temple outside India was laid in 1993, marking history and fulfilling the sacrifice and devotion of thousands of London based Hindu believers. Two years later, His Holiness Pramukh Swami Maharaj inaugurated...
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૬ થી ૨૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન દરરોજ બપોરે ૫ કલાકે મંદિરમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું છે. પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે સવારે ૧૦ કલાકે રૂદ્રાભિષેક કરવામાં આવશે. સંપર્ક: 01772...
ભારતીય હાઇકમિશન, લંડન દ્વારા લંડનના વિવિભ સામાજીક ધાર્મિક સંગઠનોના સથવારે ઇન્ડિયન જીમખાના ક્લબ, થોર્નબરી એવન્યુ, આઇઝલવર્થ TW7 4NQ ખાતે રવિવાર તા. ૧૬-૮-૧૫ના રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાણી, પીણી...
ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા આગામી તા. ૨૨-૮-૧૫ શનિવાર અને તા. ૨૩-૮-૧૫ રવિવારના રોજ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવના ૪૦ વર્ષ અને નુતન મંદિર પાટોત્સવના ૧૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ વિવિધ ઉત્સવની ધામધૂમપુર્વક...
ગુજરાતના છેવાડાના અને પછાત ગણાતા આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ અને પછાત બાળકોના શિક્ષણ માટે સર્વસ્વ હોમી દેનાર પીપી સ્વામીના નામે અોળખાતા પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી યુકેની મુલાકાતે પધાર્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી ડાંગની ધરતીને નંદનવન બનાવવા પુરૂષાર્થ...
નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે ૧૯૮૫માં યોજાયેલ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા અને 'કલ્ચરલ ફેસ્ટીવલ અોફ ઇન્ડિયા'ની ૩૦મી જયંતિની શાનદાર...
ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું...
BAPS સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ,નીસડન, લંડન NW10 8LD ખાતે આગામી તા. ૮-૮-૧૫ શનિવારના રોજ અને તા. ૯-૮-૧૫ રવિવારના રોજ બપોરે ૩-૪૫થી ૬-૪૫ દરમિયાન સુવર્ણ તુલા સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૭ અોગસ્ટ દરમિયાન મંદિર મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બુધવાર તા. ૫-૮-૧૫થી બુધવાર તા. ૧૨-૮-૧૫ દરમિયાન રોજ બપોરે ૩થી સાંજના ૭ દરમિયાન પૂ. રમેશભાઇ...