GHS યુથ ક્લબને ૨૦૧૯નો યુથ લીડરશિપ ફ્યુઝન એવોર્ડ એનાયત

બ્લેકબર્નના કિંગ જ્યોર્જ હોલ ખાતે ગઈ ૬ જુલાઈએ સાંજે ૭ વાગે ફ્યુઝન એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાયો હતો. તેમાં GHS યુથ ક્લબને યુથ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો. આ કેટેગરીમાં પાંચ ગ્રૂપ નોમિનેટ થયા હતા. તેમાં વિજેતા બનેલા GHS યુથ ક્લબને BAE સિસ્ટમ્સના...

વિલ્સડન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ૪૪મા પાટોત્સવ સાથે શ્રી હરિકૃષ્ણ મહોત્સવ

૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં સૌ પ્રથમ ભારતીય શૈલીમાં તૈયાર થયેલું શિખરબદ્ધ મંદિર અને ભારત બહાર સૌ પ્રથમ વખત આરસ પાષાણમાંથી...

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા. ૨૨-૩-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન દુર્ગા સહસ્ત્ર નામાવલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.

 પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

રોમફોર્ડના કોલીયર્સ રો રોડ પરની વિશાળ જગ્યામાં અાવેલ સિટી પેવેલીયનમાં "પન્નાઝ"ની મનભાવન વાનગીઅો લંડન સહિત યુ.કે.ભરના ભારતીયોમાં ખ્યાતિ પામી છે.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૮-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

મૂળ તારાપુરના વતની અને હાલ થેમ્સબીટન ખાતે રહેતા જયમીનભાઇ (ટીનુભાઇ) જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટનું તા. ૧૨-૨-૧૫ના રોજ ટૂંકી બીમારી બાદ ૫૧ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે.

શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દરરોજ બપોરના ૧થી ૨ ગરીબો અને વડીલો માટે મફત ભોજન. • દર ગુરુવારે જલારામ ભજન-ભોજન સાંજના ૭થી રાત્રિના ૯.૧૫ • દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા- પ્રસાદ સવારના ૧૧થી ૧.૧૫. સંપર્ક: 020 8902...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૧૭-૨-૧૫ મંગળવારના રોજ સવારના ૯થી રાત્રિના ૮ દરમિયાન મહા શિવરાત્રિ પર્વનું આયોજન કરાયું છે.

માહિતિસભર અને વિપુલ વાંચન સામગ્રી ધરાવતા વિશેષાંકો આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર ગત તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવ્યું હતું.to the free, weekly Gujarat Samachar email newsletter