નવી ઊર્જાનો સંચાર અને એકતાનો સંદેશઃ યુકે વણસોલ 27 પાટીદાર સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

યુકે વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર ભવ્ય ‘UK VSPS પ્રિ-નવરાત્રી મહોત્સવ’ની તૈયારીઓને આખરી ઓપ આપવા રતનપુરા ગામના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ગામો અને સમાજના અગ્રણીઓનું ઉત્સાહસભર અને આત્મીય સ્નેહ સંમેલન યોજાયું હતું. બરહામ પાર્કમાં...

ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન સાઉથોલઃ સેવા, એકતા અને સંઘર્ષના 70 વર્ષ

ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન (IWA) સાઉથોલ દ્વારા ગુરુવાર10 સપ્ટેમ્બરે તેની 70મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. કામદારોના અધિકારો, સામાજિક ન્યાય, સમાનતા અને સ્થાનિક કોમ્યુનિટીઓના કલ્યાણની હિમાયતના સાત દાયકાની ઉજવણી હતી. આ નિમિત્તે સંસ્થાના સભ્યો, સમર્થકો,...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

માંચેસ્ટર ખાતે સિગડી રેસ્ટોરન્ટમાં રવિવાર ૨૪ ઓગસ્ટના રોજ 'એરાઇઝ એન્ડ અવેક જાગૃતિ એસોસિએશન (યુકે)' તથા રાઇઝ એન્ડ અવેક રોહિત સમાજ જાગૃતિ ટ્રસ્ટ સુરત"ના સંયુક્ત...

યુકેસ્થિત ભારતીય નાગરિકો, ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs) અને ભારતના મિત્રોએ નવનાત કોમ્યુનિટી સેન્ટર, હેઈઝ ખાતે 30 ઓગસ્ટ, 2025ના શનિવારે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ની 50મી અને 25મી વર્ષગાંઠ નિમિત્તે પાટોત્સવની ભક્તિભાવ અને કોમ્યુનિટીના ઉત્સાહ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. પાટોત્સવમાં...

પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છેલ્લાં 50-50 વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમથી શીલ -...

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો હાલ યુરોપમાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે. લંડનના રિચમન્ડ ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને...

લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સહિત બ્રિટનભરમાં જ્યાં જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં ત્યાંની જૈન સંસ્થાઓએ પોતપોતાની રીતે પર્યુષણ પર્વની આરાધના રૂડી રીતે કરી....



to the free, weekly Gujarat Samachar email newsletter