સ્વામિ. સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે યોજાયો પાટોત્સવ તથા પ્રતિષ્ઠા મહોત્સવ

એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય – ભવ્ય કેમ્પસ નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મના દેવ–દેવીઓની સાથે, દ્વાદશ જ્યોતર્લિંગની સ્થાપના...

કુમકુમ મંદિરે વિશ્વ પુસ્તક દિન પ્રસંગે ગ્રંથપૂજન

આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ યુવા પેઢીને સંબોધતા...

જૈન વિશ્વ ભારતી (JVB) લંડન દ્વારા 19 મેએ બોરહામવૂડના એલમ હોલ ખાતે તેરાપંથ જૈન સમાજના મુખ્ય પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના 50મા દીક્ષા દિવસના પવિત્ર...

કેબીસી આર્ટ્સ દ્વારા રવિવાર 19 મેએ લંડનના મહાલક્ષ્મી મંદિરના ઓડિટોરિયમમાં 20 સદીના સંગીતકાર/ ગીતલેખક પદ્મભૂષણ માયસોર વાસુદેવાચાર (1865-1961)ના જીવન-કવનને...

નવનાત વણિક એસોસિએશન (એનવીએ)ની 12 મેના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-26ની મુદત માટે નવી...

ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી...

બીએપીએસ સાળંગપુરમાં રવિવારે સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં એક સાથે 500થી વધુ સંતોની શિબિરનું આયોજન કરાયું હતું.

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ટ્રિનિટી કોલેજ ખાતે શુક્રવાર 31 મે 2024ના રોજ સંસ્કૃત પરંપરાઓ વિશે 40મા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં આધુનિક વિશ્વમાં સંસ્કૃત પરંપરાઓનો ઈતિહાસ, પ્રાચીન વાલ્મિકી રામાયણ તેમજ અન્ય રામકથાઓનું વર્ણન...

હાર્મની કોન્ફરન્સની તારીખ નજીક આવતી જાય છે. લંડનના વેમ્બલી ખાતે 8 જૂન, 2024ના રોજ આયોજિત હાર્મની કોન્ફરન્સમાં વિવિધ પ્રકારના વર્કશોપ્સ યોજાશે જેમાં, ઘરેલું શોષણ વિશે જાગરૂકતા, રાજકીય સંપર્ક, આપણી સંસ્કૃતિની જાળવણી, ગ્રૂમિંગ અને બળજબરીથી ધર્માન્તરણ, હિન્દુ...

યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘બેબી ક્રાસ્ટો’નું એક્સ્લુઝિવ વર્લ્ડ પ્રીમિયર હેરો આર્ટ્સ સેન્ટર ખાતે બુધવાર 8 મે 2024ના રોજ યોજાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter