ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....

બર્મિંગહામના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે શનિવારે રંગેચંગે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. બે દિવસની શાનદાર ઉજવણી...

લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ...

શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ...

દર વર્ષે છત્રી મેમોરિયલ ગ્રૂપ દ્વારા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રાઈટનમાં અંતિમવિધિ કરાયેલા ભારતીય સૈનિકોની યાદમાં વાર્ષિક છત્રી મેમોરિયલ સર્વિસનું આયોજન...

વેમ્બલી લાયન્સ ક્લબ અને જલારામ મંદિર - ગ્રીનફર્ડ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. તાજેતરમાં વેમ્બલી લાયન્સ ક્લબ તરફથી 1500 હોટ પાસ્તાના...

હિન્દુ મંદિરમાં સ્ટ્રીટ પાર્ટી યોજાઈ શકે તેવી સામાન્ય ધારણા હોતી નથી પરંતુ, આ મંદિર સામાન્ય નથી! નામદાર કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી નિમિત્તે ઉજવણીમાં...

નોર્થ લંડનમાં ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપના હિસ્સો રહેલી ટીમ સોલમેટ્સના સભ્યોએ ચેરિટી 3Food4U માટે નાણા એકત્ર કરવા 29-30 એપ્રિલ 2023ના બેન્ક હોલીડ વીકએન્ડમાં...

હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની...



to the free, weekly Gujarat Samachar email newsletter