સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવું હોય તો...

    આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો યોગ્ય કાળજી લેવામાં આવે તો 80 ટકા હૃદય રોગ અટકાવી શકાય છે. 

    બદામ અને કાળા ચણા છે  પ્રોટીનન

    બદામ એક સુપરફુડ છે જેના સેવનથી શરીરને અગણિત ફાયદા થાય છે. શારીરિક રીતે કમજોર વ્યક્તિને પણ બદામનું સેવન ફાયદો કરે છે.બદામમાં ફાઇબર તેમજ હેલ્ધી ફેટ જેવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, માંસપેશીઓથી લઇને વાળ, ત્વચા અને નખ માટે બદામ ફાયદાકારક છે.

    હેલ્થ ટિપ્સઃ અનેક તકલીફોમાં અ

    ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...  

    હેલ્થ ટિપ્સઃ પીળા દાંત સફેદ કર...

    જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાંત પીળા થવા લાગે છે. સાથે સાથે જ, દાંત પર પ્લેક જમા થવા, દાંતમાં સડો, વૃદ્ધત્વ અને તમાકુ કે ગુટખાના સેવનથી પણ દાંત પીળા થઈ જાય છે. આ પીળા દાંત ફક્ત ખરાબ જ નથી દેખાતા સાથે જ્યારે તેની ગંદકી પેટમાં જાય છે ત્યારે તે વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની જાય છે.

    ઘાટા લીલા રંગના પાંદડાવાળાં શ

    વ્યક્તિને વયના વધવા સાથે આંખોનું તેજ ઘટવાનો કે ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા અને તેને નુકસાનથી બચાવવાની મથામણમાં લોકો જાણ્યે-અજાણ્યે અનેક પ્રકારના ભયનો ભોગ બને છે. આ ઓછું હોય તેમ માતાપિતા પણ અજાણતાં જ બાળકોને ખોટી માહિતી આપે છે. સાચી વાત તો એ છે કે આંખોની તંદુરસ્તીનું ધ્યાન ત્યારે જ રાખી શકાય જ્યારે તેના અંગે સાચી માહિતી હોય. ઉદાહરણ તરીકે, અનેક લોકોનું માનવું છે કે, ચશ્મા ન પહેરવા જોઈએ, આંખોને તેનાથી બ્રેક જરૂરી છે, જ્યારે હકીકતમાં આવું નથી. આ જ રીતે આંખો માટે આજે પણ ગાજરને બેસ્ટ ફૂડ કહેવાય છે.

    હંમેશા મનના ‘સારા અવાજ’ને સાં

    બાળકો ઘર અને આસપાસના સામાજિક વાતાવરણમાંથી ઘણું શીખે છે અને બાળપણમાં સાંભળેલી નાની-નાની વાતો પણ તેમના આત્મવિશ્વાસ, વિચારસરણી અને નિર્ણયો પર ઊંડી અસર કરે છે. જો બાળકોને શરૂઆતથી જ યોગ્ય આદતો શીખવવામાં આવે તો તેઓ ભાવનાત્મક રીતે મજબૂત બને છે અને પોતાની ભૂલોમાંથી પણ શીખે છે.

    સ્વસ્થ અને નિરોગી રહેવા કિડની

    કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આ આદતો કેળવવી ખૂબ જરૂરી છે.

    બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું...

    સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

    ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું

    ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને પીડિત વ્યક્તિ વધુ દુઃખી થાય છે. હકીકત તો એ છે કે ઘણા લોકો એ જાણતા જ નથી કે ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિને શું કહેવું જોઇએ અને શું ન કહેવું જોઇએ.

    નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ

    નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ એકલું પાન ખાવું જોઈએ. બહુ બહુ તો તમે તેમાં શેકેલી કે કાચી વરિયાળી નાંખી શકો કેમ કે વરિયાળી ભોજન સારી રીતે પચાવે છે. જો સાચી રીતે નાગરવેલના પાનનો ઉપયોગ કરશો. તો શરીરની 4 સમસ્યામાં તે ઔષધીની જેમ અસર કરશે.